Model Question Paper for Class 3 Exams in GujaratiModel Question Paper for Class 3 Exams in Gujarati with Free PDF

Show your skills in preparing for competitive exams with our “Model Question Paper for Class 3 Exams in Gujarati with Free PDF.” Download the free PDF and practice with the best curated questions for guaranteed success.”

Preparing for competitive exams can be a daunting task, especially when candidates are unsure about the type of questions they might face. Model question papers serve as an essential tool to bridge this gap, providing a clear understanding of the exam pattern and helping candidates practice effectively. For Gujarati-speaking candidates, it is important to access quality study material in their preferred language.

This blog post provides specially designed model question papers for competitive exams in Gujarat, ensuring that language is not a barrier to success. Additionally, you can download these resources as free PDFs, making them accessible to everyone. Read on to find out how these papers can help you excel in your upcoming exams.

Why Use Model Question Paper for Class 3 Exams in Gujarati?

Model question papers are not just practice tools – they are a gateway to understanding the real exam environment. Here’s why you should include them in your preparation:

  • Get familiar with the exam pattern: Model papers mimic the structure and style of the actual exam paper, giving you an idea of ​​what to expect.
  • Improve time management: Practicing with timed sessions enhances your ability to complete the exam within the stipulated time.
  • Identify strengths and weaknesses: Solving these papers highlights the areas where you are better and the topics that need more attention.
  • Build confidence: Regular practice reduces exam anxiety and boosts confidence to tackle challenging questions.
  • Increase accuracy: Reviewing solutions and explanations helps you learn the right methods, ensuring better accuracy in answers.

By devoting time to solving these papers, you are not just practicing – you are preparing better.

Features of Our Model Question Paper for Class 3 Exams in Gujarati

We understand the unique needs of Gujarati-speaking candidates. Our model question papers are designed to meet these needs, including the following features:

  • Comprehensive coverage: The papers are designed to cover all the major topics related to Gujarat’s competitive exams, including reasoning, quantitative aptitude, general knowledge, and Gujarati language.
  • User-friendly language: Written entirely in Gujarati, they ensure clarity and ease of understanding for native speakers.
  • Detailed explanations: Solutions are provided with step-by-step explanations, allowing learners to understand the concepts and logic behind each answer.
  • Exam-oriented questions: The questions are aligned with the latest trends and patterns of various competitive exams, ensuring relevance.
  • Printable PDFs: The papers are available in high-quality PDF format, making them easy to print or study digitally.

These features make our model question papers an invaluable resource for candidates at any stage of their preparation journey.

Competitive Exams Covered in Model Question Paper for Class 3 Exams in Gujarati

Our model question papers are designed to cater to a wide range of competitive exams held in Gujarat. Here is a list of some of the major exams for which these papers are highly beneficial:

  • Gujarat Subordinate Service Selection Board: Covers exams for all Class III posts.
  • Talati, Clerk and Junior Clerk exams: Focused on village panchayat and government office recruitment.
  • Police and Forest Guard exams: Questions tailored to the physical and written requirements of these roles.
  • TET/TAT for teachers: Comprehensive coverage of teaching aptitude, subject-specific questions and pedagogy.
  • Other state-level exams: Covers various departmental and recruitment exams across various sectors in Gujarat.

These papers cater to the unique demands of each exam, providing a one-stop solution for your preparation needs. These questions can also be helpful in preparing for the exams for administrative services, class I, II, and III posts conducted by Gujarat Public Service Commission (GPSC). You need to study in-depth and extra to score well in the above exams.

Model Question Paper for Class 3 Exams in Gujarati with Top 50 Model Questions


1. ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમ “રાષ્ટ્રદ્રોહ” સંબંધીત છે?

(A) કલમ 122
(B) કલમ 124(1)
(C) કલમ 125
(D) કલમ 126



2. કેંદ્રીય ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્રારા IT એક્ટની કઈ કલમ અંતર્ગત ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે?

(A) કલમ 68 (B)
(B) કલમ 69(A)
(C) કલમ 70 (A)
(D) કલમ 71 (B)



3. વર્લ્ડ ગેમ્સ એથ્લીટ ઓફ ધ યર 2019 પુરસ્કાર વિજેતા “રાની રામપાલ” કઈ રમત સાથે સંકળાયેલા છે?

(A) લાંબી કૂદ
(B) કબડ્ડી
(C) તીરંદાજી
(D) હોકી



4. ભારતના ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ નિયુક્ત થનાર પ્રથમ વ્યક્તિ કોણ છે?

(A) જનરલ મનોજ મુકુંદ નરવાણે
(B) એડમીરલ કરમબીર સીંહ
(C) એર ચીફ માર્શલ રાકેશકુમાર્સીંહ ભદૌરીયા
(D) જનરલ બિપિન રાવત



5. ગુજરાતના રમતવીર હરમીત દેસાઈ કઈ રમત સાથે સંકળાયેલા છે?

(A) ટેનિસ
(B) ટેબલ ટેનિસ
(C) બેડમિન્ટન
(D) ચેસ



(6) ભારતના ઈતિહાસના સંદર્ભમાં આપવામાં આવેલ પ્રસિદ્ધ સ્થળો અને તેને સંબંધીત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

       પ્રસિદ્ધ સ્થળ              સંબંધિત રાજ્ય
(A) ભીલસા                       મધ્ય પ્રદેશ
(B) દ્રારસમુદ્ર                    મહારાષ્ટ્ર
(C) કોર્ણાક                         ઓડિશા
(D) સ્થાનેશ્વર                    હરિયાણા



7. “મા ગૃધ: કસ્યસ્વિદ્ધનમ” (Do not be greedy for anyone’s Wealth)એ નીચેના પૈકી કોનું આદર્શ વાક્ય છે?

(A) રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા
(B) સર્વોચ્ચ ન્યાયાલય
(C) લોકપાલ
(D) ભારતીય જીવન વિમા નીગમ



8. ભારતના સૌથી સફળ ડેરી ઉદ્યોગ “અમુલ”ના પ્રવર્તક ડો. વર્ગીસ કુરિયનની જન્મ જયંતી 26 નવેમ્બરને ક્યા દિવસ તરીકે મનાવવામાં આવે છે?

(A) રાષ્ટ્રીય સહકાર દિવસ
(B) રાષ્ટ્રીય ડેરી દિવસ
(C) રાષ્ટ્રીય પશુપાલન દિવસ
(D) રાષ્ટ્રીય દૂધ દિવસ



9. ક્ષેત્રીય ક્નેક્ટીવીટી યોજના “ઉડે દેશકા આમ નાગરિક” (UDAN) અંતર્ગત નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ક્યા રાજ્યમાં પ્રથમવાર હેલીકોપ્ટર સેવાઓનું સંચાલન કર્યું છે?

(A) ઉત્તરાખંડ
(B) હિમાચલ પ્રદેશ
(C) અરૂણાચલ પ્રદેશ
(D) મણિપુર



10. ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં રાજ્યોમાં પંચાયતોની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી છે?

(A) આર્ટિકલ 243– ક
(B) આર્ટિકલ 243 – ખ
(C) આર્ટિકલ 243 – ગ
(D) આર્ટિકલ 243 – ઘ



11. નીચેના પૈકી કઈ સંસ્થા “ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્ષ” પ્રકાશિત કરે છે?

(A) UNDP
(B) વિશ્વ આર્થિક મંચ - WEF
(C) UNESCO
(D) વિશ્વ આરોગ્ય સંસ્થા - WHO



12. D-Mart રીટેઈલ ચેન ચલાવનાર કંપની એવેન્યુ સુપરમાર્કેટનાં સંસ્થાપક કોણ છે?

(A) મુકેશ અંબાણી
(B) ગૌતમ અદાણી
(C) ઉદય કોટક
(D) રાધાકિશન દમાની



13. નીચેના પૈકી કઈ ભાષાને બંધારણની આઠમી અનુસૂચિમાં સમાવવામાં આવી નથી?

(A) બોડો
(B) ડોંગરી
(C) ભોજપુરી
(D) કોંકણી



14. શ્રીરંગપટ્ટનમમાં “સ્વતંત્રતાનું વૃક્ષ” (Tree of Liberty) કોના દ્રારા રોપવામાં આવ્યું હતું?

(A) હૈદરઅલી
(B) ટીપુ સુલ્તાન
(C) મુર્શીદ કુલી ખાં
(D) અલીવર્દી ખાં



15. ભારતની સૌપ્રથમ ઈન્ટરસીટી ઈલેક્ટ્રીક બસ સેવા ક્યા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે?

(A) દિલ્હી
(B) તેલંગણા
(C) મહારાષ્ટ્ર
(D) આંધ્ર પ્રદેશ



16. નીચેના પૈકી કઈ નદીનું ઉદગમ સ્થળ ભારતમાં આવેલું નથી?

(A) સતલજ
(B) વ્યાસ
(C) રાવી
(D) ચિનાબ



17. નાગરિકોને આપવામાં આવતી વિવિધ સેવાઓની હોમ ડીલીવરી માટે “જન સેવક યોજના” શરૂ કરનાર રાજ્ય ક્યું છે?

(A) દિલ્હી
(B) આંધ્ર પ્રદેશ
(C) ઉત્તર પ્રદેશ
(D) કર્ણાટક



18. યુરોપીયન યુનીયનમાંથી બ્રિટન નિકળી ગયા બાદ હવે યુરોપીયન યુનિયનમાં કેટલા દેશો રહ્યા છે?

(A) 25 દેશો
(B) 26 દેશો
(C) 27 દેશો
(D) 28 દેશો



19. અકબરના શાસનકાળમાં વિકસાવવામાં આવેલ વહિવટી તંત્રમાં સૈનિક વિભાગનો વડો નીચેના પૈકી કોણ હતો?

(A) અમલગુજાર
(B) મીર બખ્શી
(C) ફોજદાર
(D) દીવાન



20. બાળકો અને કિશોરોના આંતરડામાં રહેતા પરોપજીવી કૃમિની વ્યાપકતા ઘટાડવા માટે સમગ્ર દેશમાં દર વર્ષે “રાષ્ટ્રીય ડીવોર્મિંગ દિવસ” ક્યારે મનાવવામાં આવે છે?

(A) 4 ફેબ્રુઆરી
(B) 10 ફેબ્રુઆરી
(C) 6 માર્ચ
(D) 12 માર્ચ



21. “રાષ્ટ્રીય સમુદ્રી વિરાસત સંગ્રહાલય (પરિસર) (NMHC - National Maritime Heritage Complex)”ની સ્થાપના ભારતના ક્યા રાજમાં કરવામાં આવશે?

(A) ગોવા
(B) મહારાષ્ટ્ર
(C) તમિલનાડુ
(D) ગુજરાત



22. વિશ્વનો સૌથી મોટો સક્રિય જ્વાળામુખી "મોનાલોઆ” ક્યા સ્થળે આવેલો છે?

(A) હવાઈ દ્વીપ
(B) કોલોરાડો
(C) ચીલી
(D) ન્યુઝીલેન્ડ



23. ભારતીય ખેલ પ્રાધિકરણ (SAI-Sports Authority of India)ની સ્થાપના ક્યા વર્ષે કરવામાં આવી હતી?

(A) વર્ષ 1951
(B) વર્ષ 1960
(C) વર્ષ 1969
(D) વર્ષ 1984



24. નચિકેતા અને યમના સુપ્રસિદ્ધ સંવાદો ક્યા ઉપનિષદમાં આવે છે?

(A) છાંદોગ્ય ઉપનિષદ
(B) માંડુક્ય ઉપનિષદ
(C) કઠોપનિષદ
(D) તૈતરેય ઉપનિષદ



25. “ધી લોકપાલ એન્ડ લોકાયુક્ત એક્ટ-2013”ને રાષ્ટ્રપતિએ કઈ તારીખે મંજુરી આપી હતી?

(A) 1 જાન્યુઆરી 2013
(B) 1 માર્ચ 2013
(C) 1 જુન 2013
(D) 1 જાન્યુઆરી 2014



26. સમગ્ર દેશના ખેડુતોને જમીન સ્વાસ્થ્ય કાર્ડ આપવાના કામે રાજ્યોનો સહયોગ મેળવવા માટે “જમીન સ્વાસ્થ કાર્ડ દિવસ” ક્યારે મનાવવામાં આવે છે?

(A) 19 ફેબ્રુઆરી
(B) 27 ફેબ્રુઆરી
(C) 19 સપ્ટેમ્બર
(D) 21 સપ્ટેમ્બર



27. ભારતના બંધારણના ક્યા અનુચ્છેદથી સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ જોગવાઈઓ કરવાની સત્તા આપવામાં આવેલી છે?

(A) અનુચ્છેદ 15(1)
(B) અનુચ્છેદ 15(2)
(C) અનુચ્છેદ 15(3)
(D) અનુચ્છેદ 15(4)



28. નીચેના પૈકી ક્યા યુદ્ધથી વિજયનગર સામ્રાજ્યનો અંત કરી દેવામાં આવ્યો હતો?

(A) ખાનવાનું યુદ્ધ
(B) વાંડીવાશનું યુદ્ધ
(C) પ્લાસીનું યુદ્ધ
(D) તાલીકોટાનું યુદ્ધ



29. ચેસની રમતમાં “ઈન્ટરનેશનલ માસ્ટર” બનનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ હતા?

(A) વિશ્વનાથ આનંદ
(B) મેન્યુલ આરોન
(C) સૂર્ય શેખર ગાંગુલી
(D) તાનીયા સચદેવ



30. નીચેના પૈકી ક્યા એક યુદ્ધમાં ભારતમાં ફ્રાંસની સત્તાના ભાગ્યનો નિર્ણય થઈ ગયો હતો?

(A) બક્સરનું યુદ્ધ
(B) વાંડિવાશનું યુદ્ધ
(C) પ્રથમ કર્ણાટકનું યુદ્ધ
(D) પ્લાસીનું યુદ્ધ



31. કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષ્યદ્વિપ ક્યા ઉચ્ચ ન્યાયાલયના ન્યાયિક ક્ષેત્રાધિકારમાં આવે છે?

(A) તમિલનાડુ હાઈકોર્ટ
(B) આંધ્ર પ્રદેશ હાઈકોર્ટ
(C) કેરલ હાઈકોર્ટ
(D) પશ્વિમ બંગાળ હાઈકોર્ટ



32. નીચેના પૈકી કોણ ભારતીય સેનામાં જજ એડવોકેટ જનરલ તરીકે નિમણૂંક પામનાર પ્રથમ મહિલા છે?

(A) શાંતી ટીગ્ગા
(B) જ્યોતિ શર્મા
(C) રૂચી શર્મા
(D) અલ્કા ખુરાના



33. નીચેના પૈકી કોણે ટીપુ સુલતાનની સાથે શ્રીરંગપટ્ટનમની સંધિ કરી હતી?

(A) લોર્ડ કોર્નવાલિસ
(B) લોર્ડ હેસ્ટિંગ્જ
(C) લોર્ડ વેલેસ્લી
(D) લોર્ડ ડેલહાઉસી



34. ભારતીય ન્યાય સંહિતા (Bharatiya Nyaya Sanhita)ની કઈ કલમમાં શરીર અને મિલકતના ખાનગી બચાવનો હક (Right of Private Defense of Body & Property)ની જોગવાઈ કરવામાં આવી છે?

(A) કલમ 35
(B) કલમ 36
(C) કલમ 37
(D) કલમ 38



35. પેરા ઓલમ્પીક રમતોમાં સીલ્વર મેડલ વિજેતા દીપા મલીકને કઈ રમતમાં સીલ્વર મેડલ મળેલ છે?

(A) ગોળા ફેંક (શોટ પુટ)
(B) ઊંચી કૂદ
(C) ભાલા ફેંક (જેવેલીન થ્રો)
(D) લાંબી કૂદ



36. નીચે આપવામાં આવેલ પક્ષીઓ પૈકીનું ક્યું પક્ષી ઉડી શકે છે?

(A) કીવી
(B) હમીંગ બર્ડ
(C) શાહમૃગ
(D) ઈમુ



37. ઈન્ટરનેટ સંદર્ભે વપરાતા શબ્દ “DNS”નું પૂર્ણ નામ શું છે?

(A) Digital Name System
(B) Domain Name System
(C) Dynamic Name System
(D) Direct Name System



38. ભારતનાં અંતરિક્ષ કાર્યક્રમના સંદર્ભમાં “વ્યોમમિત્ર” નીચેના પૈકી શું છે?

(A) દૂરબીન
(B) ઉપગ્રહ
(C) રોકેટ
(D) મહિલા રોબોટ



39. “ઘરેલું હિંસા સામે સ્ત્રીઓના સંરક્ષણ અધિનિયમ 2005” કઈ તારીખથી અમલી બન્યો છે?

(A) 26 ઓક્ટોબર 2005
(B) 8 માર્ચ 2006
(C) 26 ઓક્ટોબર 2006
(D) 1 ડિસેમ્બર 2006



40. કાનૂની સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 મુજબ મળતી મફત કાનૂની સહાયની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદથી કરવામાં આવી છે?

(A) અનુચ્છેદ 38
(B) અનુચ્છેદ 39 ક
(C) અનુચ્છેદ 39 (ક)
(D) અનુચ્છેદ 43ક



41. સેના દિવસ 2020ના પ્રસંગે પુરૂષ ટુકડીનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યુ છે?

(A) કેપ્ટન તાન્યા શેરગીલ
(B) પુનિતા અરોરા
(C) નિવેદીતા ચૌધરી
(D) પદમાવતી બંદોપાધ્યાય



42. હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના ક્યા અનુચ્છેદ અંતર્ગત આપવામાં આવી છે?

(A) અનુચ્છેદ 32
(B) અનુચ્છેદ 124
(C) અનુચ્છેદ 214
(D) અનુચ્છેદ 226



43. નીચેનામાંથી કયા સલ્તનત શાસકે ‘દીવાન-એ-અમીર-કોહી’ વિભાગની સ્થાપના કરી હતી?

(A) ફિરોઝશાહ તુગલક
(B) અલાઉદ્દીન ખિલજી
(C) મુહમ્મદ બિન-તુગલક
(D) સિકંદર લોદી



44. કન્યાઓને સોનુ ખરીદવા સહાય આપવા માટે “અરૂંધતી સ્વર્ણ યોજના” ક્યા રાજ્યએ શરૂ કરી છે?

(A) તેલંગણા
(B) અસમ
(C) મહારાષ્ટ્ર
(D) કર્ણાટક



45. નીચેના પૈકી કોણ ભારાતના નેત્રહિન IAS બનનાર પ્રથમ મહિલા છે?

(A) અરૂણા સુંદરરાજન
(B) સ્મિતા અભ્રવાલ
(C) ઈરા સીંઘલ
(D) પ્રાંજલ પાટીલ



46. કઈ નદી પ્રાચીન સમયમાં “વિતસ્તા”ના નામથી ઓળખાતી હતી?

(A) તિસ્તા
(B) ઝેલમ
(C) તુંગભદ્રા
(D) ભરતપુત્રા



47. ઘાટ અને તેને સંબંધીત રાજ્યની આપવામાં આવેલ જોડીઓ પૈકીની કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી?

       ઘાટ             સંબંધીત રાજ્ય
(A) જોજી લા       અરૂણાચલ પ્રદેશ
(B) શિપકી લા     હિમાચલ પ્રદેશ
(C) લિપુલેખ        ઉત્તરાખંડ
(D) નાથુ લા        સિક્કિમ



48. તાજા પાણીમાં મળી આવતી કઈ માછલીને વૈજ્ઞાનિકો દ્રારા વિલુપ્ત (Extinct) ઘોષિત કરેલ છે?

(A) ચીની પેડલફિશ (Chinese Paddlefish)
(B) કેટ ફિશ (Cat Fish)
(C) ગ્રાસ કાર્પ (Grass Carp)
(D) યલ્લો ક્રોકર (Yellow Croaker)



49. ભારતીય પૂરાવા અધિનિયમની કઈ કલમ અંતર્ગત મરણોત્તર નિવેદન (Dying Declaration) લેવામાં આવે છે?

(A) કલમ 30
(B) કલમ 31
(C) કલમ 32 (1)
(D) કલમ 34



50. પત્ની, સંતાનો અને માતાપિતાના ભરણ-પોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC)ની કઈ કલમમાં છે?

(A) કલમ 124
(B) કલમ 125
(C) કલમ 126
(D) કલમ 127



Watch Video of "Model Question Paper for Class 3 Exams in Gujarati- Most Important 50 MCQs with Detailed Answers"

In this model question paper, we have carefully selected the 50 most important multiple choice questions (MCQs) important for competitive exams in Gujarat. Each question is accompanied by a detailed explanation, ensuring a clear understanding of the concepts. These questions are designed to cover a variety of topics including reasoning, general knowledge, and the Gujarati language, providing a comprehensive preparation tool.

To make the learning experience even more effective, we have created a video in Gujarati that covers all 50 questions in detail. This video explains the reasoning and logic behind each answer, making it easier for candidates to understand the concepts. Be sure to watch the video for an engaging and interactive way to master these important questions!

Download Free PDF of Model Question Paper for Class 3 Exams in Gujarati - Most IMP 50 MCQs

Preparing for competitive exams has never been this easy before! We provide free, high-quality PDFs of model question papers specially designed for Gujarati speaking candidates. These PDFs contain the 50 most important MCQs with detailed answers, ensuring a thorough and focused preparation.

How to Download the PDF of Model Question Paper for Class 3 Exams in Gujarati

Downloading the PDF is simple and quick:

  • Scroll down to the Downloads section at the bottom of this blog post.
  • Click on the download button provided.
  • The file will be saved to your device, ready for offline access.

How to Use These PDF Model Question Paper for Class 3 Exams in Gujarati

  • Print them: For those who prefer to study with a hard copy, the PDF is formatted for easy printing.
  • Study on the go: Download the file to your smartphone or tablet to study anytime, anywhere.
  • Practice regularly: Schedule daily or weekly practice sessions to work on questions and analyze your progress.

Why Choose Our PDF of Model Question Paper for Class 3 Exams in Gujarati

The content provided has been carefully crafted by experts with years of experience in preparing competitive exam resources. The key features of these PDFs are as follows:

  • Authenticity: The questions are based on real exam patterns and trends, ensuring their relevance to your preparation.
  • Clarity: Written entirely in Gujarati, the questions and explanations are easy to understand.
  • Accuracy: All answers are checked for veracity, with detailed explanations to clear any doubts.

Make the most of this opportunity to prepare better and effectively. Download the free PDF today and take the first step towards success in your competitive exams!

To Download Question Paper with Answer Key Exam Conducted by GPSC from it’s Official Website, Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *