Indian Economy Questions and AnswersIndian Economy Questions and Answers in Gujarati: Top 50 MCQs with Free PDF – ભારતની અર્થવ્યવસ્થા

Explore the Indian Economy Questions and Answers in Gujarati, Top 50 MCQs with Free PDF! Perfect for competitive exams, this post includes a free PDF for easy download and study. Boost your preparation today!

The Indian economy is a basic topic in most competitive exams, from government jobs to banking and academic exams. Understanding its intricacies such as policies, reforms, and global impact can give candidates a significant edge in their preparation.

This blog post is designed to help Gujarati-speaking candidates by providing 50 carefully selected multiple-choice questions (MCQs) covering key sectors of the Indian economy. By practicing these questions, readers can strengthen their understanding of important concepts, improve their exam preparation, and build confidence.

To make studying even more convenient, we are providing a free downloadable PDF containing all the questions and answers. This resource can be accessed offline, making it easy to prepare on the go or revise efficiently.

Importance of Understanding the Indian Economy

The Indian economy plays a vital role in shaping national and global policies. It includes diverse aspects such as GDP, national income, economic reforms, and trade relations. For competitive exams, in-depth knowledge of the Indian economy is indispensable as it is a major component of the syllabus.

A strong grip on economic concepts not only helps in clearing exams but also promotes a better understanding of current events, government policies, and their implications. Exam questions often evaluate candidates’ knowledge of:

  • Key economic terms such as inflation, GDP, and fiscal deficit.
  • Economic history, including reforms such as LPG (liberalization, privatization, globalization).
  • Government initiatives such as Make in India and Digital India.

This section highlights the need to master these topics to excel in competitive exams, especially for Gujarati-medium candidates.

Features of "Indian Economy Questions and Answers in Gujarati: Top 50 MCQs "

This blog post offers a unique learning experience tailored specifically for Gujarati learners. Here’s how this post stands out:

  • Curated MCQs: The 50 questions are handpicked to cover a wide range of topics within the Indian economy, ensuring a comprehensive review.
  • Gujarati Language Support: All questions and answers are provided in Gujarati to help native speakers better understand and remember the information.
  • Free PDF for Easy Study: Along with the questions, a free PDF is included for download. This resource is ideal for revising the material without the need for constant internet access.
  • Aligned with Exam Pattern: The questions are based on recent trends and patterns in competitive exams, making them relevant and useful.

This section ensures that readers understand how this post is structured to help them succeed in their exam preparation.

Top 50 MCQs- Indian Economy Questions and Answers in Gujarati


1. ભારતની 14 મુખ્ય બેંકોનું રાષ્ટ્રીયકરણ ક્યા વર્ષે કરવામાં આવ્યું હતું?

(A) વર્ષ 1947
(B) વર્ષ 1955
(C) વર્ષ 1962
(D) વર્ષ 1969



2. ભારતમાં રાષ્ટ્રીય આવકનો સૌપ્રથમ અંદાજ કોણે લગાવ્યો?

(A) દાદાભાઈ નવરોજી
(B) ડૉ. બી. આર. આંબેડકર
(C) સી.આર. દત્ત
(D) ડી. આર. ગાડગીલ



3. ભારતમાં શહેરી વિસ્તારોમાં બીપીએલ પરિવારોને ઓળખવા માટે નીચેનામાંથી કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી?

(A) સક્સેના સમિતિ
(B) તેંડુલકર સમિતિ
(C) હાશિમ સમિતિ
(D) લાકડાવાલા સમિતિ



4. 'લઘુત્તમ ટેકાના ભાવ' (Minimum Support Price-MSP) નો ખ્યાલ નીચેનામાંથી ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે?

(A) ઔદ્યોગિક સામાન
(B) કૃષિ ઉત્પાદનો
(C) સેવા ક્ષેત્ર
(D) નિકાસ વસ્તુઓ



5. કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના કયા વર્ષમાં લાગુ કરવામાં આવી હતી?

(A)વર્ષ 1995
(B) વર્ષ 1998
(C) વર્ષ 1999
(D) વર્ષ 2001



(6) ભારતનું કેન્દ્રીય બજેટ કોના દ્વારા અને સંસદના કયા ગૃહ/ગૃહોમાં રજૂ કરવામાં આવે છે?

(A) ભારતના નાણામંત્રી, લોકસભા
(B) ભારતના વડા પ્રધાન, રાજ્યસભા
(C) કેબિનેટ સચિવ, લોકસભા અને રાજ્યસભા બંને
(D) ભારતના રાષ્ટ્રપતિ; સંસદના સંયુક્ત સત્રમાં



7. ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના ક્યા મોડલ પર આધારિત હતી?

(A) ગાડગિલ મોડલ
(B) રોલિંગ પ્લાન
(C) મહાલાનોબીસ મોડેલ
(D) હૈરોડ-ડોમર મોડલ



8. ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં ગરીબી રેખા નીચેના વ્યક્તિ નક્કી કરવા માટે કેટલા કેલરી ભોજન પ્રાપ્ત કરવાની અસમર્થતા નક્કી કરવામાં આવી છે?

(A) 2100 કેલરી
(B) 2200 કેલરી
(C) 2300 કેલરી
(D) 2400 કેલરી



9. ભારતમાં 'ઇકો-માર્ક'નું પ્રતીક શું છે?

(A) માટીનું વાસણ
(B) ઉગતો સૂર્ય
(C) સિંહ
(D) ઘઉંની ડુંડી



10. ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ આયોગનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?

(A) નવી દિલ્હી
(B) મુંબઈ
(C) અમદાવાદ
(D) હૈદરાબાદ



11. નીચેનામાંથી કોણે સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ (વચગાળાનું) રજૂ કર્યું હતું?

(A) ડો. બી.આર. આંબેડકર
(B) જવાહરલાલ નેહરુ
(C) આર. કે. શનમુખમ શેટ્ટી
(D) વલ્લભભાઈ પટેલ



12. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે દીકરીઓની મહત્તમ ઉંમર કેટલી છે?

(A) 7 વર્ષ
(B) 8 વર્ષ
(C) 9 વર્ષ
(D) 10 વર્ષ



13. કઈ તારીખને ભારતમાં “આવકવેરા દિવસ (Income Tax Day)” તરીકે મનાવવામાં આવે છે?

(A) 31 માર્ચ
(B) 1 એપ્રિલ
(C) 24 જુલાઈ
(D) 31 જુલાઈ



14. રાષ્ટ્રીય શેર બજાર (National Stock Exchange)ની સ્થાપનાની ભલામણ નીચેના પૈકી કઈ સમિતિએ કરી હતી?

(A) ફેરવાની સમિતિ
(B) સુરેશ તેંદુલકર સમિતિ
(C) હિલ્ટન યંગ આયોગ
(D) ઓકવર્થ સમિતિ



15. ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી?

(A) વર્ષ 1947
(B) વર્ષ 1952
(C) વર્ષ 1956
(D) વર્ષ 1962



16. ચલણી નોટો માટેના કાગળ તથા નોન જ્યુડિશીયલ સ્ટેમ્પ પેપર્સના છપકામમાં ઉપયોગમાં લેવાતા કાગળોના ઉત્પાદન માટેની સિક્યુરિટી પેપર મીલ ક્યાં આવેલી છે?

(A) દિલ્હી
(B) હોશંગાબાદ
(C) અમદાવાદ
(D) મુંબઈ



17. ભારતીય જીવન વીમા નિગમ (LIC) નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?

(A) નવી દિલ્હી
(B) મુંબઈ
(C) બેંગલુરુ
(D) કોલકાતા



18. GATT (General Agreement on Tariffs and Trade)ના કાર્યાલયની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી?

(A) ન્યુયોર્ક, 1947
(B) જીનીવા, 1948
(C) પેરિસ, 1949
(D) રિયો ડી જાનેરો, 1950



19. ભારતીય રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર કોણ હતા?

(A) સી. ડી. દેશમુખ
(B) એલ. કે. ઝા
(C) સર ઓસ્બોર્ન સ્મિથ
(D) ડૉ.મનમોહન સિંહ



20. નેશનલ હાઉસિંગ બેંકની સંપૂર્ણ માલિકી નીચેનામાંથી કઈ સંસ્થાની છે?

(A) રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
(B) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
(C) નાબાર્ડ
(D) ભારતીય જીવન વિમા નિગમ



21. ભારતમાં આયોજન પંચ (Planning Commission)ની રચના ક્યારે થઈ હતી?

(A) 15 ઓગસ્ટ 1947
(B) 1 જાન્યુઆરી 1949
(C) 15 માર્ચ 1950
(D) 1 એપ્રિલ 1951



22. ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે શરૂ થઈ હતી?

(A) 1 જાન્યુઆરી 1950
(B) 15 માર્ચ 1950
(C) 1 જાન્યુઆરી 1951
(D) 1 એપ્રિલ 1951



23. ભારતીયો દ્વારા સંપૂર્ણ રીતે સંચાલિત પ્રથમ બેંક કઇ છે?

(A) બેંક ઓફ બરોડા
(B) પંજાબ નેશનલ બેંક
(C) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
(D) દેના બેંક



24. UTI બેંકનું નામ બદલીને નવું નામ શું રાખવામાં આવ્યું છે?

(A) એક્સિસ બેંક લિ.
(B) આઈસીઆઈસીઆઈ બેંક
(C) યસ બેંક
(D) બંધન બેંક



25. ભારતમાં બજેટ પ્રણાલીના સંસ્થાપક કોને માનવામાં આવે છે?

(A) જેમ્સ વિલ્સન
(B) આર.કે. શણમુખમ શેટ્ટી
(C) સર રોબર્ટ વોલપોલ
(D) જ્હોન મથાઈ



26. રાષ્ટ્રીય કિસાન આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી?

(A) વર્ષ 2002
(B) વર્ષ 2004
(C) વર્ષ 2006
(D) વર્ષ 2008



27. ભારતમાં લઘુત્તમ ટેકાના ભાવ (Minimum Support Price-MSP)ની ભલામણ કોણ કરે છે?

(A) નાણા મંત્રાલય
(B) નીતિ આયોગ
(C) કૃષિ ખર્ચ અને કિંમત કમિશન
(D) કૃષિ મંત્રાલય



28. ભારતમાં ચા બોર્ડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?

(A) કોલકાતા
(B) બેંગલુરુ
(C) કોટ્ટાયમ
(D) ગુંટુર



29. કયો દેશ વિશ્વમાં સૌથી વધુ કુદરતી રેશમનું ઉત્પાદન કરે છે?

(A) ભારત
(B) બાંગ્લાદેશ
(C) તિબ્બેટ
(D) ચીન



30. અર્થશાસ્ત્રના પ્રસિદ્ધ પુસ્તક “વેલ્થ ઓફ નેશન્સ”ના લેખક કોણ છે?

(A) રોબિન્સ
(B) કાર્લ માર્ક્સ
(C) એડમ સ્મિથ
(D) માર્શલ



31. ભારતના જીડીપી (Gross domestic product –GDP)માં નીચેનામાંથી ક્યા ક્ષેત્રનું યોગદાન સૌથી વધુ છે?

(A) કૃષિ
(B) ઉદ્યોગ
(C) સેવાઓ
(D) ખાણકામ



32. ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (Goods and Services Tax - GST) કયા વર્ષથી લાગુ કરવામાં આવ્યો હતો?

(A) વર્ષ 2015
(B) વર્ષ 2016
(C) વર્ષ 2017
(D) વર્ષ 2018



33. ખાંડના ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે?

(A) પ્રથમ
(B) બીજું
(C) ત્રીજું
(D) ચોથું



34. GST લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે?

(A) તમિલનાડુ
(B) કેરલ
(C) ગુજરાત
(D) આસામ



35. ભારતમાં ચોખાનું સૌથી વધારે ઉત્પાદન ક્યા રાજ્યમાં થાય છે?

(A) પશ્વિમ બંગાળ
(B) ઉત્તર પ્રદેશ
(C) પંજાબ
(D) મહારાષ્ટ્ર



36. ભારતના આયોજન પંચનું સ્થાન 2015માં કઈ સંસ્થાએ લીધું છે?

(A) નીતિ આયોગ
(B) નાણાં પંચ
(C) આર્થિક સલાહકાર પરિષદ
(D) રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા



37. કઈ સંસ્થા ભારતમાં “આર્થિક સર્વેક્ષણ (Economic Survey)” પ્રકાશિત કરે છે?

(A) નીતિ આયોગ
(B) નાણા મંત્રાલય
(C) રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા
(D) સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા



38. ભારતમાં ‘ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ’ લાગૂ કરવા અંગેની ભલામણ કઈ સમિતિએ કરી હતી?

(A) નરસિંહમ સમિતિ
(B) રંગરાજન સમિતિ
(C) શિવરામન સમિતિ
(D) કેલકર સમિતિ



39. 'મેક ઇન ઇન્ડિયા' પહેલનો મુખ્ય હેતુ શું છે?

નિકાસમાં વધારો કરવો
(B) ખેતીમાં વધારો કરવો
(C) સીધા વિદેશી રોકાણને પ્રોત્સાહિત કરવું
(D) ઔદ્યોગિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવું



40. આંતરરાષ્ટ્રીય પુન:નિર્માણ અને વિકાસ બેંક (International Bank for Reconstruction and Development- IBRD)નું વડું મથક ક્યાં આવેલું છે?

(A) ન્યુ યોર્ક સિટી, યુએસએ
(B) વોશિંગ્ટન, ડીસી, યુએસએ
(C) જીનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ
(D) પેરિસ, ફ્રાન્સ



41. નીચેનામાંથી કઈ સમિતિ વિમા ક્ષેત્રમાં સુધારા માટે રચવામાં આવી હતી?

(A) સરકારિયા સમિતિ
(B) મલ્હોત્રા સમિતિ
(C) રંગરાજન સમિતિ
(D) રાજા ચેલૈયા સમિતિ



42. ભારતના પ્રથમ નિકાસ પ્રોસેસિંગ ઝોન (Export Processing Zone-EPZ) ની સ્થાપના નીચેના પૈકી ક્યા સ્થળે કરવામાં આવી હતી?

(A) કંડલા
(B) સુરત
(C) અમદાવાદ
(D) મુંબઈ



43. “ઓપરેશન ફ્લડ” નીચેનામાંથી કઈ ક્રાંતિ સાથે સંકળાયેલું છે?

(A) પીળી ક્રાંતિ
(B) શ્વેત ક્રાંતિ
(C) હરિયાળી ક્રાંતિ
(D) વાદળી ક્રાંતિ



44. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી અધિનિયમ (Mahatma Gandhi National Rural Employment Guarantee Act- MGNREGA) કયા વર્ષમાં પસાર થયો હતો?

(A) વર્ષ 2005
(B) વર્ષ 2006
(C) વર્ષ 2007
(D) વર્ષ 2008



45. માનવ વિકાસ સૂચકાંક (Human Development Index-HDI)માં નીચેના પૈકી ક્યા માપદંડનો સમાવેશ થાય છે?

(A) સાક્ષરતા દર (Literacy rates)
(B) જીવન પ્રત્યાશા (Life expectancy)
(C) આવક સ્તર (Income levels)
(D) ઉપરોક્ત તમામ



46. ભારતમાં સૌથી મોટા રોજગારદાતા નીચેનામાંથી કોણ છે?

(A) ભારતીય રેલ્વે
(B) ભારતીય સશસ્ત્ર દળો
(C) ટાટા ગૃપ
(D) જાહેર ક્ષેત્રની બેંકો



47. ઈ.સ. 1934માં ભારતમાં સૌપ્રથમવાર આર્થિક આયોજન સંબંધી પ્રસ્તાવ રજૂ કરતું પુસ્તક “પ્લાન્ડ ઈકોનોમી ફોર ઈન્ડિયા”ના લેખક કોણ હતા?

(A) દાદાભાઈ નવરોજી
(B) એમ. વિશ્વશ્વરૈયા
(C) જવાહરલાલ નેહરુ
(D) ડો. બી.આર. આંબેડકર



48. “ગોલ્ડન હેન્ડશેક સ્કીમ”નો સંબંધ નીચેનામાંથી કોની સાથે છે?

(A) નવી રોજગારીનું નિર્માણ
(B) વૃદ્ધોને પેન્શન આપવું
(C) સ્વ-રોજગારીને પ્રોત્સાહન
(D) સ્વૈચ્છિક સેવા નિવૃતિ



49. કેટલામી પંચવર્ષીય યોજના પી.સી. મહાલનોબિસ મોડલ પર આધારિત હતી?

(A) પ્રથમ પંચવર્ષીય યોજના
(B) બીજી પંચવર્ષીય યોજના
(C) ત્રીજી પંચવર્ષીય યોજના
(D) ચોથી પંચવર્ષીય યોજના



50. કયા ભારતીય અર્થશાસ્ત્રીને 1998માં અર્થશાસ્ત્રના ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો?

(A) મનમોહન સિંહ
(B) અમર્ત્ય સેન
(C) જગદીશ ભગવતી
(D) રઘુરામ રાજન



Watch video of ભારતની અર્થવ્યવસ્થા | IMP 50 પ્રશ્નો | GK in Gujarati | સામાન્ય જ્ઞાન | Gk for Competitive Exams

Download Free PDF of Indian Economy Questions and Answers in Gujarati- ભારતની અર્થવ્ય્વસ્થા 50 MCQs

We have prepared a detailed PDF file containing all the 50 multiple choice questions and their answers presented in the Gujarati language. This comprehensive resource is designed to help Gujarati-speaking candidates prepare effectively for competitive exams. Each question is accompanied by a detailed explanation to enhance understanding, making it easier to grasp the complex concepts of Indian Economy.

The PDF is user-friendly and can be downloaded for free, allowing you to study anytime, anywhere, even without an internet connection. Whether you are preparing for an exam or practicing for a quiz, this PDF will be your ultimate guide in understanding Indian Economy questions in Gujarati.

Make sure to download the PDF to boost your preparation and ace your exams!

How to Download the Free PDF of Indian Economy Questions and Answers in Gujarati- ભારતની અર્થવ્યવસ્થા Top 50 MCQs

Downloading the free PDF of “Free PDF of Indian Economy Questions and Answers in Gujarati- ભારતની અર્થવ્યવસ્થા Top 50 MCQs” is simple and straightforward. We have made sure that this resource is easily accessible to help you prepare for your exam without any hassle. Follow these steps to download the PDF:

  • Locate the download button: Scroll to the bottom of this blog post where you will find the “Download PDF” button. It is clearly highlighted for your convenience.
  • Click on the button: Click on the “Download PDF” button. This will redirect you to the PDF download page.
  • Save the file: Once the file opens, click on the download icon to save it to your device. Make sure you save it in an easily accessible location for quick reference during your study sessions.

We encourage you to take full advantage of this free resource and share it with your friends who are preparing for competitive exams. Together, let’s make learning easier and more effective!

To know more about Indian Economy, please read NCERT Books form Official Website of NCERT 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *