Top 100 GK Questions for GPSC, Clerk, Police Constable with Free PDFTop 100 GK Questions for GPSC, Clerk, Police Constable with Free PDF

Boost your exam preparation with the Top 100 GK Questions for GPSC, Clerk and Police Constable exams. Get accurate answers, essential facts and a free downloadable PDF to help you succeed!

General Knowledge (GK) plays a vital role in competitive exams like GPSC, Clerk, and Police Constable. It not only helps candidates score high marks but also enhances their overall awareness and confidence. However, finding the right set of relevant GK questions for these exams can be challenging. That’s why we have compiled a list of top 100 GK questions carefully crafted to match the syllabus and exam pattern of these competitive exams.

In this blog, you will find questions from various topics like Indian History, Geography, Politics, Science, and Current Affairs. Additionally, we have provided a free PDF download to make your preparation even more convenient. Whether you are a beginner or preparing for your final exams, this resource is designed keeping in mind learners of all levels. Let’s dive into the details and start your journey towards success!

Why is GK Questions important for competitive exams?

General Knowledge is not just a subject; it is a way to score high marks in competitive exams. Here is why it matters so much:

  • High scoring potential: GK sections are often straightforward and do not involve lengthy calculations or reasoning, making them ideal for quick scoring. A good understanding of GK can improve your overall score to a great extent.
  • Wide applicability: Topics covered in GK, such as history, geography and current affairs, are common across various exams. Once prepared, this knowledge can be applied to a number of tests.
  • Real-life utility: Beyond exams, GK is useful in personal and professional life. Whether it is a job interview or an informal conversation, a strong base of GK sets you apart from others.
  • Tough competitive edge: With thousands of candidates competing, excelling in the GK section can give you a significant edge. Many toppers attribute their success to mastering this subject early in their preparation.

By consistently devoting time and effort to GK, you not only increase your chances of passing exams but also build a foundation for lifelong learning.

Key Features of the Top 100 GK Questions in Gujarati for GPSC, Clerk, Police Constable

This blog is designed to be your one-stop resource for General Knowledge preparation. Here’s what makes it special:

  1. Comprehensive list of questions: We have compiled 100 GK questions relevant to GPSC, Clerk, and Police Constable exams. The questions cover a range of topics to ensure balanced preparation.
  2. Accurate and reliable content: Each question is thoroughly researched and updated as per the latest exam pattern and syllabus.
  3. Exam-relevant topics: The questions are crafted to meet the requirements of competitive exams, focusing on areas frequently asked in previous papers.
  4. Free PDF download: To make your preparation hassle-free, we have included a free downloadable PDF containing all 100 questions and answers. You can access it anytime, anywhere.

User-friendly format: The questions are presented in an easy-to-read format, making it suitable for learners of all levels.

Categories of Top 100 GK Questions Covered

Our list of 100 GK questions is divided into the following major categories to ensure complete coverage of the exam syllabus:

1. Indian History:

Dive into the rich historical heritage of India, including ancient civilizations, freedom movements, and major historical figures.

2. Geography:

Explore questions on physical, political, and economic geography with special emphasis on Gujarat and India.

3. Indian Polity:

Learn about the Indian Constitution, major articles, governance structures, and important amendments.

4. Science and Technology:

Test your knowledge of basic science concepts and technological advancements.

5. Miscellaneous:

Cover a variety of topics like sports, books, awards, and famous personalities.

By studying these categories, you will gain a solid foundation to tackle any GK section confidently.

Top 100 GK Questions for GPSC, Clerk, Police Constable

Top 50 MCQs P 1
0%



01. ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ ક્યો છે?
(A) 15 ઓગષ્ટ 1947
(B) 1 જાન્યુઆરી 1960
(C) 1 એપ્રિલ 1960
(D) 1 મે 1960

ઉત્તર: (D) 1 મે 1960

  • ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ 1 મે 1960 છે.


02. પૃથ્વી પરની કુલ જમીનમાંથી કેટલા ટકા જમીનનો હિસ્સો ભારત ધરાવે છે?
(A) 2.4%
(B) 3.4%
(C) 4.4%
(D) 5.4%

ઉત્તર: (A) 2.4%

  • પૃથ્વી પરની કુલ જમીનમાંથી 2.4% ટકા જમીનનો હિસ્સો ભારત ધરાવે છે.


03. અમદાવાદમાં સૌપ્રથમ સુતરાઉ કાપડ મીલની સ્થાપના કોણે કરી હતી?
(A) રણછોડલાલ છોટાલાલ રેટિંયાવાળા
(B) બેચરદાસ લશ્કરી
(C) કેશવચંદ્ર સેન
(D) કસ્તુરભાઈ લાલભાઈ

ઉત્તર: (A) રણછોડલાલ છોટાલાલ રેટિંયાવાળા

  • અમદાવાદમાં સૌપ્રથમ સુતરાઉ કાપડ મીલની સ્થાપના રણછોડલાલ છોટાલાલ રેટિંયાવાળાએ કરી હતી.


04. ગુજરાતના ક્યા જિલ્લામાં વસ્તી ગીચતા સૌથી ઓછી છે?
(A) બનાસકાઠા
(B) કચ્છ
(C) સુરેન્દ્રનગર
(D) રાજકોટ

ઉત્તર: (B) કચ્છ

  • ગુજરતાના કચ્છ જિલ્લામાં વસ્તી ગીચતા સૌથી ઓછી છે.


05. ત્રીપુરા રાજ્યની રાજધાની કઈ છે?
(A) અગરતલા
(B) દિસપુર
(C) ઈટાનગર
(D) કોહિમા

ઉત્તર: (A) અગરતલા

  • ત્રીપુરા રાજ્યની રાજધાની અગરતલા છે.


06. ભારતનું અગત્યનું બંદર તુતીકોરીન ક્યા રાજ્યમાં આવેલું છે?
(A) કેરલ
(B) આંધ્રપ્રદેશ
(C) તમીલનાડુ
(D) કર્ણાટક

ઉત્તર: (C) તમીલનાડુ

  • ભારતનું અગત્યનું બંદર તુતીકોરીન કેરલ રાજ્યમાં આવેલું છે.


07. ગુજરાત રાજ્યનું રાજ્ય ગીત ક્યું છે?
(A) જય જય ગરવી ગુજરાત
(B) વૈષ્ણ્વ જન તો તેને
(C) ગુજરાત મોરી મોરી રે
(D) અમારી ગુણવંતી ગુજરાત

ઉત્તર: (A) જય જય ગરવી ગુજરાત

  • ગુજરાત રાજ્યનું રાજ્ય ગીત 'જય જય ગરવી ગુજરાત' છે.


08. નેશનલ મ્યુઝીયમ-દિલ્હી દ્વારા ‘લાઈફ ઇન મીનીએચર પ્રોજેક્ટ (Life in Miniature" project)’ કઈ કંપની સાથે શરૂ કરેલ છે?
(A) ગુગલ
(B) એમેઝોન
(C) ફેસબુક
(D) માઈક્રોસોફ્ટ

ઉત્તર: (A) ગુગલ

  • નેશનલ મ્યુઝીયમ-દિલ્હી દ્વારા ‘લાઈફ ઇન મીનીએચર પ્રોજેક્ટ (Life in Miniature project)’ ગુગલ સાથે શરૂ કરેલ છે.


09. આદિજાતિનો પ્રસિદ્ધ ‘ગોળ ગધેડાનો મેળો’ ક્યા જિલ્લામાં ભરાય છે?
(A) ડાંગ
(B) દાહોદ
(C) બનાસકાંઠા
(D) વડોદરા

ઉત્તર: (B) દાહોદ

  • આદિજાતિનો પ્રસિદ્ધ ‘ગોળ ગધેડાનો મેળો’ દાહોદ જિલ્લામાં ભરાય છે.


10. ટિહરી જળ વિદ્યુત પરિયોજના (Tehri Hydro Electric Project) કઈ નદી પર બનાવવામાં આવી છે?
(A) ભાગીરથી
(B) અલકનંદા
(C) નર્મદા
(D) કાવેરી

ઉત્તર: (A) ભાગીરથી

  • ટિહરી જળ વિદ્યુત પરિયોજના (Tehri Hydro Electric Project) ભાગીરથી નદી પર બનાવવામાં આવી છે.


11. ગાંધીજીએ ‘ડુંગળી ચોર’નું બિરૂદ કોને આપ્યું હતુ?
(A) મોતીભાઈ અમીન
(B) મોહનલાલ પંડ્યા
(C) વલ્લભભાઈ પટેલ
(D) નરહરિ પરીખ

ઉત્તર: (B) મોહનલાલ પંડ્યા

  • ગાંધીજીએ ‘ડુંગળી ચોર’નું બિરૂદ મોહનલાલ પંડ્યાને આપ્યું હતુ.


12. ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી ક્યુ છે?
(A) વાઘ
(B) સિંહ
(C) ગાય
(D) હાથી

ઉત્તર: (B) સિંહ

  • ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી સિંહ છે.


13. જયપ્રકાશ નારાયણ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક (Jayprakash Narayan International Airport) ક્યા રાજ્યમાં આવેલું છે?
(A) ઉત્તર પ્રદેશ
(B) મહારાષ્ટ્ર
(C) તમિલનાડુ
(D) બિહાર

ઉત્તર: (D) બિહાર

  • જયપ્રકાશ નારાયણ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક (Jayprakash Narayan International Airport) બિહારની રાજધાની પટનામાં આવેલું છે.


14. ચાર- ચાપોરી ક્ષેત્ર ભારતના ક્યા રાજ્યમાં આવેલું છે?
(A) પશ્વિમ બંગાળ
(B) અરૂણાચલ પ્રદેશ
(C) આસામ
(D) મણિપુર

ઉત્તર: (C) આસામ

  • ચાર- ચાપોરી ક્ષેત્ર ભારતના આસામ રાજ્યમાં આવેલું છે.


15. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક ક્યું છે?
(A) દ્વારકા
(B) ઓખા
(C) ખંભાળીયા
(D) પોરબંદર

ઉત્તર: (C) ખંભાળીયા

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક ખંભાળીયા છે.


16. ખીજડીયા પક્ષી અભ્યારણ્ય (Khijadiya Bird Sanctuary) ક્યા જિલ્લામાં આવેલું છે?
(A) કચ્છ
(B) જુનાગઢ
(C) અમરેલી
(D) જામનગર

ઉત્તર: (D) જામનગર

  • ખીજડીયા પક્ષી અભ્યારણ્ય (Khijadiya Bird Sanctuary) જામનગર જિલ્લામાં આવેલું છે.


17. ‘વાસુકી’ ઉપનામ ક્યા ગુજરાતી સાહિત્યકારનું છે?
(A) મણિશંકર ભટ્ટ
(B) બળવંતરાય ઠાકોર
(C) ઉમાશંકર જોશી
(D) પન્નાલાલ પટેલ

ઉત્તર: (C) ઉમાશંકર જોશી

  • ‘વાસુકી’ ઉપનામ ગુજરાતી સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશીનું છે.


18. ક્યો વેદ સૌથી જૂનો વેદ છે?
(A) ઋગ્વેદ
(B) સામવેદ
(C) યજુર્વેદ
(D) અથર્વવેદ

ઉત્તર: (A) ઋગ્વેદ

  • ચાર વેદો પૈકી ઋગ્વેદ સૌથી જૂનો વેદ છે.


19. ભારતના ઈતિહાસમાં પ્રસિદ્ધ ‘વિક્રમશીલા વિશ્વવિદ્યાલય’ની સ્થાપના કોણે કરી હતી?
(A) ગોપાલ
(B) ધર્મપાલ
(C) દેવપાલ
(D) વિગ્રહપાલ

ઉત્તર: (B) ધર્મપાલ

  • ભારતના ઈતિહાસમાં પ્રસિદ્ધ ‘વિક્રમશીલા વિશ્વવિદ્યાલય’ની સ્થાપના ધર્મપાલે કરી હતી.


20. મરાઠા શાસક છત્રપતિ શિવાજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા?
(A) સંત તુકારામ
(B) ગુરૂ નાનકદેવ
(C) સંત કબીર
(D) ગુરૂ સમર્થ રામદાસ

ઉત્તર: (D) ગુરૂ સમર્થ રામદાસ

  • મરાઠા શાસક છત્રપતિ શિવાજીના આધ્યાત્મિક ગુરુ સમર્થ રામદાસ હતા.


21. ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી ક્યુ છે?
(A) મોર (Peacock)
(B) કબુતર (Pigeon)
(C) સુરખાબ (Flamingo)
(D) ચકલી (Sparrow)

ઉત્તર: (C) સુરખાબ (Flamingo)

  • ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી સુરખાબ (Flamingo) છે.


22. ખેડા સત્યાગ્રહ ક્યા કારણોસર કરવામાં આવ્યો હતો?
(A) જમીન માલિકો દ્વારા થતું શોષણ અટકાવવા
(B) દુષ્કાળના કારણે મહેસુલ મુલત્વી રાખવા
(C) અતિવૃષ્ટિના કારણે મહેસુલ મુલત્વી રાખવા
(D) ખેડુત આગેવાનોની ધરપકડનો વિરોધ કરવા

ઉત્તર: (C) અતિવૃષ્ટિના કારણે મહેસુલ મુલત્વી રાખવા

  • ખેડા સત્યાગ્રહ અતિવૃષ્ટિના કારણે ખેડુતોનો પાક નિષ્ફળ જવાથી મહેસુલ મુલત્વી રાખવા માટે કરવામાં આવ્યો હતો.


23. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા?
(A) શ્રી અરવિંદ ઘોષ
(B) છોટુભાઈ પુરાણી
(C) મોતીભાઈ અમીન
(D) મોહનલાલ પંડ્યા

ઉત્તર: (A) શ્રી અરવિંદ ઘોષ

  • ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા શ્રી અરવિંદ ઘોષ હતા.


24. પક્કે ટાઈગર રિઝર્વ (પખુઈ ટાઈગર રિઝર્વ) ભારતના ક્યા રાજ્યમાં આવેલું છે?
(A) અરૂણાચલ પ્રદેશ
(B) મધ્ય પ્રદેશ
(C) ઉત્તરાખંડ
(D) કર્ણાટક

ઉત્તર: (A) અરૂણાચલ પ્રદેશ

  • પક્કે ટાઈગર રિઝર્વ (પખુઈ ટાઈગર રિઝર્વ) ભારતના અરૂણાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે.


25. ‘સારે જહાઁ સે અચ્છા હિંદુસ્તા હમારા’ ગીતના રચયીતા કોણ છે?
(A) મહમદ ઈકબાલ
(B) અશફાક ઉલ્લા ખાન
(C) રવિન્દ્રનાથ ટાગોર
(D) બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય

ઉત્તર: (A) મહમદ ઈકબાલ

  • ‘સારે જહાઁ સે અચ્છા હિંદુસ્તા હમારા’ ગીતના રચયીતા મહમદ ઈકબાલ છે.


26. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?
(A) બીજું
(B) ત્રીજું
(C) પાંચમું
(D) સાતમું

ઉત્તર: (D) સાતમું

  • ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન સાતમું છે.


27. પ્રસિદ્ધ હિન્દી કૃતિ ‘મધુશાલા’ના લેખક કોણ છે?
(A) મુન્શી પ્રેમચંદ
(B) સુર્યકાંત ત્રીપાઠી
(C) રવિન્દ્રનાથ ટાગોર
(D) હરીવંશરાય બચ્ચન

ઉત્તર: (D) હરીવંશરાય બચ્ચન

  • પ્રસિદ્ધ હિન્દી કૃતિ ‘મધુશાલા’ના લેખક હરીવંશરાય બચ્ચન છે.


28. હમીરસર તળાવ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?
(A) કચ્છ
(B) જામનગર
(C) વડોડરા
(D) સુરેન્દ્રનગર

ઉત્તર: (A) કચ્છ

  • હમીરસર તળાવ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે.


29. સરદાર પટેલ રાષ્ટ્રીય મ્યુઝિયમ ( Sardar Patel National Museum) ક્યાં આવેલું છે?
(A) આણંદ
(B) અમદાવાદ
(C) દિલ્હી
(D) બારડોલી

ઉત્તર: (D) બારડોલી

  • સરદાર પટેલ રાષ્ટ્રીય મ્યુઝિયમ (Sardar Patel National Museum) સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા સ્વરાજ આશ્રમના પરિસરમાં આવેલું છે.


30. માનસ રાષ્ટ્રીય ઉદ્યાન (Manas National Park) ક્યા રાજ્યમાં આવ્યો છે?
(A) હિમાચલ પ્રદેશ
(B) ઉત્તરાખંડ
(C) આસામ
(D) અરૂણાચલ પ્રદેશ

ઉત્તર: (C) આસામ

  • માનસ રાષ્ટ્રીય ઉદ્યાન (Manas National Park) આસામ રાજ્યમાં આવ્યો છે.


31. પ્રસિદ્ધ મીનાક્ષી મંદિર ક્યા રાજ્યમાં આવેલું છે?
(A) તમિલનાડુ
(B) કેરલ
(C) કર્ણાટક
(D) ઓડીસા

ઉત્તર: (A) તમિલનાડુ

  • પ્રસિદ્ધ મીનાક્ષી મંદિર તમિલનાડુ રાજ્યમાં આવેલું છે.


32. વિસ્તારની દ્રષ્ટિએ ક્યો જિલ્લો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે?
(A) અમદાવાદ
(B) કચ્છ
(C) સુરેન્દ્રનગર
(D) બનાસકાંઠા

ઉત્તર: (B) કચ્છ

  • વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ જિલ્લો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે.


33. પ્રસિદ્ધ ચાર મીનાર મસ્જિદ ભારતના ક્યા શહેરમાં આવેલી છે?
(A)દિલ્હી
(B) આગ્રા
(C) કોલકાતા
(D) હૈદરાબાદ

ઉત્તર: (D) હૈદરાબાદ

  • પ્રસિદ્ધ ચાર મીનાર મસ્જિદ ભારતના હૈદરાબાદ શહેરમાં આવેલી છે.


34. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા?
(A) ડૉ. શ્રીમન્નારાયણ
(B) કે. કે. વિશ્વનાથન
(C) શ્રી મહેંદી નવાઝજંગ
(D) શ્રી નવલકિશોર શર્મા

ઉત્તર: (C) શ્રી મહેંદી નવાઝજંગ

  • ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ શ્રી મહેંદી નવાઝજંગ હતા.


35. મધુબની ચિત્રકલા (Madhubani Painting) ભારતના ક્યા રાજ્યની પ્રસિદ્ધ ચિત્રકલા છે?
(A) મધ્ય પ્રદેશ
(B) બિહાર
(C) ઉત્તર પ્રદેશ
(D) રાજસ્થાન

ઉત્તર: (B) બિહાર

  • મધુબની ચિત્રકલાને મિથિલા ચિત્રકલા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે બિહારના મિથિલા પ્રદેશની મુખ્ય પરંપરાગત કલા છે.


36. માલગુડી ડેઝ (Malgudi Days) કૃતિના લેખક કોણ છે?
(A) શ્રી મુલ્ક રાજ આનંદ
(B) વિક્રમ શેઠ
(C) કિરણ દેસાઈ
(D) શ્રી આર. કે. નારાયણ

ઉત્તર: (D) શ્રી આર. કે. નારાયણ

  • માલગુડી ડેઝ (Malgudi Days) કૃતિના લેખક શ્રી આર. કે. નારાયણ છે.


37. ગુજરાત રાજ્યની વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે?
(A) 160
(B) 175
(C) 182
(D) 190

ઉત્તર: (C) 182

  • ગુજરાત રાજ્યની વિધાનસભાની કુલ 182 બેઠકો છે.


38. મહાન સાહિત્યકાર અને કલા પ્રેમી રાજા ભોજ ક્યા રાજવંશ સાથે સંલગ્ન હતા?
(A) ગુર્જર પ્રતિહાર વંશ
(B) પરમાર વંશ
(C) ચાહમાન (ચૌહાણ) વંશ
(D) ચન્દેલ વંશ

ઉત્તર: (B) પરમાર વંશ

  • મહાન સાહિત્યકાર અને કલા પ્રેમી રાજા ભોજ પરમાર વંશ રાજવંશ સાથે સંલગ્ન હતા.


39. ગૌતમ બુદ્ધે તેમના પ્રવચનો કઈ ભાષામાં આપ્યા હતા?
(A) પાલી
(B) ભોજપુરી
(C) સંસ્કૃત
(D) માગધી

ઉત્તર: (A) પાલી

  • ગૌતમ બુદ્ધે તેમના પ્રવચનો પાલી ભાષામાં આપ્યા હતા.


40. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો છે?
(A) 1 મે 1950
(B) 1 મે 1960
(C) 1 એપ્રિલ 1961
(D) 1 એપ્રિલ 1963

ઉત્તર: (D) 1 એપ્રિલ 1963

  • ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ 1 એપ્રિલ 1963થી થયો છે.


41. સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા ગવર્નર કોણ હતા?
(A) શારદા મુખર્જી
(B) વિજયાલક્ષ્મી પંડીત
(C) સરોજીની નાયડુ
(D) રાજકુમારી અમૃત કૌર

ઉત્તર: (C) સરોજીની નાયડુ

  • સરોજીની નાયડુ 1947માં યુનાઈટેડ પ્રોવિન્સ (હાલનું ઉત્તર પ્રદેશ)ના ગવર્નર તરીકે નિયુક્ત થયા હતા.


42. ઈ.સ. 1947માં લોર્ડ માઉન્ટબેટન દ્વારા ભારત-પાકિસ્તાનની સીમાઓ નક્કી કરવા માટે રચેલા પંચના અધ્યક્ષ કોણ હતા?
(A) સર હેનરી મેકમોહન
(B) લોર્ડ માઉન્ટબેટન
(C) સર મોર્ટિમર ડ્યુરન્ડ
(D) સર સીરીલ રેડક્લીફ

ઉત્તર: (D) સર સીરીલ રેડક્લીફ

  • ઈ.સ. 1947માં લોર્ડ માઉન્ટબેટન દ્વારા ભારત-પાકિસ્તાનની સીમાઓ નક્કી કરવા માટે રચેલા પંચના અધ્યક્ષ સર સીરીલ રેડક્લીફ હતા.


43. ગુજરાતનો ક્યો જિલ્લો સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવે છે?
(A) સુરત
(B) અમદાવાદ
(C) ડાંગ
(D) વડોદરા

ઉત્તર: (A) સુરત

  • ગુજરાતનો સુરત જિલ્લો સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવે છે.


44. વર્ષ 1927માં થયેલ “મહાડ સત્યાગ્રહ”ના મુખ્ય પ્રણેતા કોણ હતા?
(A) લાલા લજપતરાય
(B) જ્યોતિબા ફુલે
(C) ડો. બી. આર .આંબેડકર
(D) મહાદેવ ગોવિન્દ રાનડે

ઉત્તર: (C) ડો. બી. આર .આંબેડકર

  • વર્ષ 1927માં થયેલ “મહાડ સત્યાગ્રહ”ના મુખ્ય પ્રણેતા ડો. બી. આર .આંબેડકર હતા.


45. ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાનું વડું મથક ક્યું છે?
(A) ગોધરા
(B) વ્યારા
(C) રાજપીપળા
(D) લુણાવાડા

ઉત્તર: (D) લુણાવાડા

  • ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાનું વડું મથક લુણાવાડા છે.


46. અમૃતસર ખાતેના સુવર્ણ મંદિરનું નિર્માણ કોણે કરાવડાવ્યું હતું?
(A) ગુરૂ નાનક
(B) ગુરુ તેગ બહાદુર
(C) ગુરૂ ગોવિંદસીંહ
(D) ગુરૂ અર્જુનદેવ

ઉત્તર: (D) ગુરૂ અર્જુનદેવ

  • અમૃતસર ખાતેના સુવર્ણ મંદિરનું નિર્માણ ગુરૂ અર્જુનદેવે કરાવડાવ્યું હતું.


47. ઈંગ્લેન્ડ ખાતે ઈન્ડીયા હાઉસની સ્થાપના કોણે કરી હતી?
(A) ઉધમ સિંહ
(B) શામજી કૃષ્ણ વર્મા
(C) ) મેડમ ભીકાજી કામા
(D) સરદાર સિંહ રાણા

ઉત્તર: (B) શામજી કૃષ્ણ વર્મા

  • ઈંગ્લેન્ડ ખાતે ઈન્ડીયા હાઉસની સ્થાપના શામજી કૃષ્ણ વર્માએ કરી હતી.


48. ગુજરાતના ઈતિહાસમાં ‘બર્બરક જિષ્ણુ’ અને ‘અવંતી નાથ’ તરીકે ક્યો રાજા પ્રસિદ્ધ છે?
(A) મૂળરાજ સોલંકી
(B) સિદ્ધરાજ જયસિંહ
(C) કર્ણદેવ વાઘેલા
(D) વનરાજ ચાવડા

ઉત્તર: (B) સિદ્ધરાજ જયસિંહ

  • ગુજરાતના ઈતિહાસમાં ‘બર્બરક જિષ્ણુ’ અને ‘અવંતી નાથ’ તરીકે રાજા સિદ્ધરાજ જયસિંહ પ્રસિદ્ધ છે.


49. મહાત્મા ગાંધી કોને પોતાના રાજનૈતિક ગુરૂ માનતા હતા?
(A) રવિંદ્રનાથ ટાગોર
(B) લોકમાન્ય તિલક
(C) ગોપાલકૃષ્ણ ગોખલે
(D) લાલા લજપતરાય

ઉત્તર: (C) ગોપાલકૃષ્ણ ગોખલે

  • મહાત્મા ગાંધી ગોપાલકૃષ્ણ ગોખલેને પોતાના રાજનૈતિક ગુરૂ માનતા હતા.


50. ભેજ માપવા માટે ક્યા યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે?
(A) ઓડોમીટર
(B) હાઈગ્રોમીટર
(C) પાયરોમીટર
(D) લેક્ટોમીટર

ઉત્તર: (B) હાઈગ્રોમીટર

  • ભેજ માપવા માટે હાઈગ્રોમીટર નામના યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે.


51. ગુજરાતની દરિયાઈ સીમા કેટલા કિલોમીટર લાંબી છે?
(A) 1200 કિ.મી.
(B) 1600 કિ.મી.
(C) 1800 કિ.મી.
(D) 2100 કિ.મી.

ઉત્તર: (B) 1600 કિ.મી.

  • ગુજરાતની દરિયાઈ સીમા 1600 કિલોમીટર લાંબી છે.


52. અમદાવાદમાં શ્રી વિનોદ કિનારીવાલા અને શ્રી ઉમાકાંત કડિયા આઝાદીની કઈ લડત દરમિયાન શહીદ થયા હતા?
(A) સ્વદેશી આંદોલન
(B) અસહકાર આંદોલન
(C) સવિનય કાનુનભંગ
(D) હિંદ છોડો આંદોલન

ઉત્તર: (D) હિંદ છોડો આંદોલન

  • અમદાવાદમાં શ્રી વિનોદ કિનારીવાલા અને શ્રી ઉમાકાંત કડિયા આઝાદીની હિંદ છોડો આંદોલનની લડત દરમિયાન શહીદ થયા હતા.


53. હિન્દુસ્તાન શીપયાર્ડ લિમીટેડ ક્યા સ્થળે આવેલું છે?
(A) કોચી
(B) વિશાખાપટનમ
(C) મુંબઈ
(D) કોલકાતા

ઉત્તર: (B) વિશાખાપટનમ

  • હિન્દુસ્તાન શીપયાર્ડ લિમીટેડ વિશાખાપટનમમાં આવેલું છે.


54. ભારતનું નાણાકિય વર્ષ ક્યા સમયગાળા માટેનું હોય છે?
(A) 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર
(B) 1 માર્ચથી 28/29 ફેબ્રુઆરી
(C) 1 એપ્રિલથી 31 માર્ચ
(D) 1 ઓગષ્ટથી 31 જુલાઈ

ઉત્તર: (C) 1 એપ્રિલથી 31 માર્ચ

  • ભારતનું નાણાકિય વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચ સુધીના સમયગાળા માટેનું હોય છે.


55. ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં વાણી સ્વાતંત્ર્ય સંબંધી અમુક હક્કોના રક્ષણની જોગવાઈ કરેલ છે?
(A) અનુચ્છેદ 15
(B) અનુચ્છેદ 17
(C) અનુચ્છેદ 19
(D) અનુચ્છેદ 21

ઉત્તર: (C) અનુચ્છેદ 19

  • ભારતના બંધારણના અનુચ્છેદ 19માં વાણી સ્વાતંત્ર્ય સંબંધી અમુક હક્કોના રક્ષણની જોગવાઈ કરેલ છે.


56. દાંતા અને પાલનપુર નજીકની ટેકરીઓ ક્યા નામથી ઓળખાય છે?
(A) આરાસુરની ટેકરીઓ
(B) સુવાલીની ટેકરીઓ
(C) પૂરના મેદાન
(D) જેસોરની ટેકરીઓ

ઉત્તર: (D) જેસોરની ટેકરીઓ

  • દાંતા અને પાલનપુર નજીકની ટેકરીઓ જેસોરની ટેકરીઓના નામથી ઓળખાય છે.


57. નીચેનામાંથી કોનો ઉપયોગ લુબ્રિકન્ટ (Lubricant) તરીકે થાય છે?
(A) ગ્રેફાઈટ (Graphite)
(B) સીલીકા (Silica)
(C) આયર્ન ઓક્સાઈડ (Iron Oxide)
(D) હીરો (Diamond)

ઉત્તર: (A) ગ્રેફાઈટ (Graphite)

  • ગ્રેફાઈટ (Graphite)નો ઉપયોગ લુબ્રિકન્ટ (Lubricant) તરીકે થાય છે.


58. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ક્યા જિલ્લામાં આવેલું છે?
(A) વલસાડ
(B) ડાંગ
(C) નવસારી
(D) સુરત

ઉત્તર: (B) ડાંગ

  • ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલું છે.


59. સામાન્ય સમુદ્રના પાણીની ખારાશ (Salinity) કેટલી હોય છે?
(A) 3%
(B) 3.5%
(C) 4%
(D) 4.5%

ઉત્તર: (B) 3.5%

  • સામાન્ય સમુદ્રના પાણીની ખારાશ (Salinity) 3.5% હોય છે.


60. ધીણોધર, ભૂજિયો અને લીલિયો વગેરે ડુંગરો કચ્છની કઈ ધારમાં આવેલા છે?
(A) ઉત્તર ધાર
(B) મધ્ય ધાર
(C) દક્ષિણ ધાર
(D) વાગડના મેદાન

ઉત્તર: (B) મધ્ય ધાર

  • ધીણોધર, ભૂજિયો અને લીલિયો વગેરે ડુંગરો કચ્છની મધ્ય ધારમાં આવેલા છે.


61. ‘કંઠીના મેદાન’ તરીકે ઓળખાતા મેદાનો ક્યા જિલ્લામાં આવેલા છે?
(A) કચ્છ
(B) બનાસકાંઠા
(C) સુરેન્દ્રનગર
(D) આણંદ

ઉત્તર: (A) કચ્છ

  • ‘કંઠીના મેદાન’ તરીકે ઓળખાતા મેદાનો કચ્છ જિલ્લામાં આવેલા છે.


62. ગુજરાતનું સૌથી ઊંચુ પર્વત શીખર ક્યુ છે?
(A) ચોટીલા
(B) સરકલા
(C) શેત્રુંજી
(D) ગોરખનાથ

ઉત્તર: (D) ગોરખનાથ

  • ગુજરાતનું સૌથી ઊંચુ પર્વત શીખર ગોરખનાથ છે.


63. દરેક એસિડમાં ક્યુ તત્વ સામાન્ય હોય છે?
(A) હાઈડ્રોજન
(B) સોડિયમ
(C) કાર્બન
(D) ઓક્સિજન

ઉત્તર: (A) હાઈડ્રોજન

  • દરેક એસિડમાં હાઈડ્રોજન તત્વ સામાન્ય હોય છે.


64. 1 કિલોમીટર બરાબર કેટલા માઈલ થાય છે?
(A) 0.50 માઈલ
(B) 0.62 માઈલ
(C) 0.84 માઈલ
(D) 1.6 માઈલ

ઉત્તર: (B) 0.62 માઈલ

  • 1 કિલોમીટર બરાબર 0.62 માઈલ થાય છે.


65. ભારતના બંધારણમાં છ થી ચૌદ વર્ષની વયના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પુરૂ પાડવાની જોગવાઈ કેટલામાં બંધારણીય સુધારાથી દાખલ કરવામાં આવી છે?
(A) 42મો બંધારણીય સુધારો
(B) 86મો બંધારણીય સુધારો
(C) 99મો બંધારણીય સુધારો
(D) 101મો બંધારણીય સુધારો

ઉત્તર: (B) 86મો બંધારણીય સુધારો

  • ભારતના બંધારણમાં છ થી ચૌદ વર્ષની વયના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પુરૂ પાડવાની જોગવાઈ 86માં બંધારણીય સુધારાથી દાખલ કરવામાં આવી છે.


66. બેંકીંગ ક્ષેત્રે વપરાતા MICRનું પૂર્ણ રૂપ શું છે?
(A) Magnetic Ink Code Recognition
(B) Magnetic Ink Colour Recognition
(C) Magnetic Ink Character Recognition
(D) Magnetic Ink Cash Recognition

ઉત્તર: (C) Magnetic Ink Character Recognition

  • બેંકીંગ ક્ષેત્રે વપરાતા MICRનું પૂર્ણ રૂપ Magnetic Ink Character Recognition છે.


67. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી ક્યા સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે?
(A) હાંફેશ્વર
(B) શુકલતીર્થ
(C) ચાંદોદ
(D) કરનાળી

ઉત્તર: (A) હાંફેશ્વર

  • ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી હાંફેશ્વર નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે.


68. ‘કાલુ’ નામની માછલીઓ ગુજરાતની કઈ નદીમાંથી મળે છે?
(A) પૂર્ણા
(B) અંબિકા
(C) કોલક
(D) દમણગંગા

ઉત્તર: (C) કોલક

  • ‘કાલુ’ નામની માછલીઓ ગુજરાતની કોલક નદીમાંથી મળે છે.


69. Junk e-mailને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે?
(A) Spoof
(B) Spool
(C) Spot
(D) Spam

ઉત્તર: (D) Spam

  • Junk e-mailને બીજા Spam ના નામથી ઓળખવામાં આવે છે.


70. પ્રસિદ્ધ ભારતીય ખેલાડી ‘મિતાલી રાજ’ કઈ રમત સાથે સંકળાયેલી છે?
(A) ક્રિકેટ
(B) બેડમિન્ટન
(C) બોક્સીંગ
(D) શૂટીંગ

ઉત્તર: (A) ક્રિકેટ

  • પ્રસિદ્ધ ભારતીય ખેલાડી ‘મિતાલી રાજ’ ક્રિકેટની રમત સાથે સંકળાયેલી છે.


71. વણાકબોરી અને કડાણા યોજનાઓ કઈ નદી પર આવેલી છે?
(A) સરસ્વતી
(B) તાપી
(C) મહી
(D) ભાદર

ઉત્તર: (C) મહી

  • વણાકબોરી અને કડાણા યોજનાઓ મહી નદી પર આવેલી છે.


72. ભારતના બંધારણના અનુચ્છે 79 મુજબ સંઘને માટે એક સંસદ રહેશે, જેમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?
(A) રાષ્ટ્રપતિ
(B) રાજ્યસભા
(C) લોકસભા
(D) રાજ્યોની વિધાનસભાઓ

ઉત્તર: (D) રાજ્યોની વિધાનસભાઓ

  • ભારતના બંધારણના અનુચ્છે 79 મુજબ સંઘને માટે એક સંસદ રહેશે, જેમાં રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. સંસદમાં રાજ્યોની વિધાનસભાઓનો સમાવેશ થતો નથી.


73. આદિવાસીઓનો પ્રસિધ્ધ ચિત્ર-વિચિત્રનો મેળો ગુજરાતના ક્યા સ્થળે ભરાય છે?
(A) આહવા (જિલ્લો ડાંગ)
(B) ગુણભાંખરી (જિલ્લો સાબરકાંઠા)
(C) કવાંટ (જિલ્લો છોટા ઉદેપુર)
(D) શામળાજી (જિલ્લો સાબરકાંઠા)

ઉત્તર: (B) ગુણભાંખરી (જિલ્લો સાબરકાંઠા)

  • આદિવાસીઓનો પ્રસિધ્ધ ચિત્ર-વિચિત્રનો મેળો ગુજરાતના ગુણભાંખરી (જિલ્લો સાબરકાંઠા) ખાતે ભરાય છે.


74. ‘બીહુ નૃત્ય’ ક્યા રાજ્યનું લોકનૃત્ય છે?
(A)મધ્ય પ્રદેશ
(B) મણિપુર
(C) રાજસ્થાન
(D) આસામ

ઉત્તર: (D) આસામ

  • ‘બીહુ નૃત્ય’ ભારતના આસામ રાજ્યનું લોકનૃત્ય છે.


75. કામરાજર પોર્ટ લિમિટેડ (જૂનું નામ એન્નોર પોર્ટ લિમિટેડ) ભારતના ક્યા રાજ્યમાં આવેલું છે?
(A) તમિલનાડુ
(B) ગોવા
(C) કેરલ
(D) કર્ણાટક

ઉત્તર: (A) તમિલનાડુ

  • કામરાજર પોર્ટ લિમિટેડ (જૂનું નામ એન્નોર પોર્ટ લિમિટેડ) ભારતના તમિલનાડુ રાજ્યમાં આવેલું છે.


76. રાજ્યની કારોબારી સત્તા કોનામાં નિહિત થાય છે?
(A) મુખ્યમંત્રી
(B) રાજ્યપાલ
(C) વિધાનસભા
(D) રાષ્ટ્રપતિ

ઉત્તર: (B) રાજ્યપાલ

  • ભારતના બંધારણના અનુચ્છેદ 154 મુજબ રાજ્યની કારોબારી સત્તા રાજ્યપાલમાં નિહિત થાય છે.


77. થીલ્લના એ ક્યા નૃત્યનો એક ભાગ છે?
(A) કુચીપુડી
(B) ઓડીસી
(C) ભરતનાટ્યમ
(D) કથ્થક

ઉત્તર: (C) ભરતનાટ્યમ

  • થીલ્લના એ ભરતનાટ્યમ નૃત્યનો એક ભાગ છે.


78. કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષ્યદ્વિપની રાજધાની કઈ છે?
(A) પોર્ટ બ્લેયર
(B) કરાવતી
(C) અમરાવતી
(D) ચેન્નઈ

ઉત્તર: (B) કરાવતી

  • કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષ્યદ્વિપની રાજધાની કરાવતી છે.


79. જમીન મહેસૂલ વસૂલાત ઉપર જરૂરી દેખરેખ રાખવા વોરેન હેસ્ટીંગે ‘બોર્ડ ઓફ રેવન્યુ’ની રચના ક્યા સ્થળે કરી હતી?
(A) કોલકતા
(B) મુંબઈ
(C) લખનૌ
(D) દિલ્હી

ઉત્તર: (A) કોલકતા

  • જમીન મહેસૂલ વસૂલાત ઉપર જરૂરી દેખરેખ રાખવા વોરેન હેસ્ટીંગે ‘બોર્ડ ઓફ રેવન્યુ’ની રચના કોલકતા ખાતે કરી હતી.


80. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો ખ્યાલ ક્યા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
(A) અમેરિકા
(B) ફ્રાંસ
(C) રશિયા
(D) જર્મની

ઉત્તર: (C) રશિયા

  • ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો ખ્યાલ રશિયાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે.


81. ધોવાના સોડા (Washing Soda)નું રાસાયણિક નામ શું છે?
(A) કેલ્શિયમ બાયકાર્બોનેટ
(B) કેલ્શિયમ કાર્બોનેટ
(C) સોડિયમ બાયકાર્બોનેટ
(D) સોડિયમ કાર્બોનેટ

ઉત્તર: (D) સોડિયમ કાર્બોનેટ

  • ધોવાના સોડા (Washing Soda)નું રાસાયણિક નામ સોડિયમ કાર્બોનેટ છે.


82. ભારતમાં અણુ ઊર્જાના પિતા (Father of Atomic Energy) કોને માનવામાં આવે છે?
(A) ડૉ. હોમી જહાંગીર ભાભા
(B) વિક્રમ સારાભાઈ
(C) એ.પી. જે. અબ્દુલ કલામ
(D) સી. વી. રામન

ઉત્તર: (A) ડૉ. હોમી જહાંગીર ભાભા

  • ભારતમાં અણુ ઊર્જાના પિતા (Father of Atomic Energy) ડૉ. હોમી જહાંગીર ભાભાને માનવામાં આવે છે.


83. એનવાયરોન્મેન્ટ (Environment) શબ્દ કઈ ભાષામાંથી લેવામાં આવ્યો છે?
(A) ગ્રીક
(B) લેટીન
(C) ઈંગ્લીશ
(D) ફ્રેંચ

ઉત્તર: (D) ફ્રેંચ

  • એનવાયરોન્મેન્ટ (Environment) શબ્દ ફ્રેંચ ભાષામાંથી લેવામાં આવ્યો છે.


84. ભારતમાં ‘શિક્ષક દિવસ (Teacher’s Day)’ ક્યારે ઉજવવામાં આવે છે?
(A) 1 જુલાઈ
(B) 5 સપ્ટેમ્બર
(C) 5 ઓક્ટોબર
(D) 10 ડિસેમ્બર

ઉત્તર: (B) 5 સપ્ટેમ્બર

  • ભારતમાં ‘શિક્ષક દિવસ (Teacher’s Day)’ દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.


85. ‘રાજા મહેન્દ્રપ્રતાપ સીંઘ યુનિવર્સિટી’ ક્યા શહેરમાં આવેલી છે?
(A) જયપુર
(B) લખનૌ
(C) અલીગઢ
(D) મૈસુર

ઉત્તર: (C) અલીગઢ

  • ‘રાજા મહેન્દ્રપ્રતાપ સીંઘ યુનિવર્સિટી’ અલીગઢ શહેરમાં આવેલી છે.


86. રૂદ્રદામનના છ શિલાલેખો ગુજરાતનાં ક્યા સ્થળેથી મળી આવ્યા છે?
(A) અંધાઉ
(B) ભૂજ
(C) લખપત
(D) અંજાર

ઉત્તર: (A) અંધાઉ

  • રૂદ્રદામનના છ શિલાલેખો ગુજરાતનાં અંધાઉ નામના સ્થળેથી મળી આવ્યા છે.


87. ક્યા પ્રાણીને ભારતના રાષ્ટ્રીય ધરોહર પ્રાણી તરીકે જાહેર કરેલ છે?
(A) વાઘ
(B) ગાય
(C) હાથી
(D) ચિત્તો

ઉત્તર: (C) હાથી

  • હાથીને ભારતના રાષ્ટ્રીય ધરોહર પ્રાણી તરીકે જાહેર કરેલ છે.


88. અડાલજ ખાતે આવેલી રૂડાવાવ કોની સ્મૃતિમાં બંધાવવામાં આવી હતી?
(A) રાણા વીરસિંહ
(B) રૂડા દેવી
(C) સિદ્ધરાજ જયસિંહ
(D) ભીમદેવ પ્રથમ

ઉત્તર: (A) રાણા વીરસિંહ

  • અડાલજ ખાતે આવેલી રૂડાવાવ રાણા વીરસિંહની સ્મૃતિમાં બંધાવવામાં આવી હતી.


89. પુરાતત્વીય સ્થળ કુંતાશી ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?
(A) જૂનાગઢ
(B) કચ્છ
(C) મોરબી
(D) અમદાવાદ

ઉત્તર: (C) મોરબી

  • પુરાતત્વીય સ્થળ કુંતાશી ગુજરાતના મોરબી જિલ્લામાં આવેલું છે.


90. પ્રસિદ્ધ ચિત્રકૃતિ ‘શાકુન્તલા’ના ચિત્રકાર કોણ છે?
(A) અબનિંદ્રનાથ ટાગોર
(B) રાજા રવિ વર્મા
(C) નંદલાલ બોઝ
(D) તૈયબ મહેતા

ઉત્તર: (B) રાજા રવિ વર્મા

  • પ્રસિદ્ધ ચિત્રકૃતિ ‘શાકુન્તલા’ના ચિત્રકાર રાજા રવિ વર્મા છે.


91. હરિપ્રસાદ ચૌરસીયા ક્યા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા છે?
(A) વાંસળી
(B) સંતુર
(C) સારંગી
(D) તબલા

ઉત્તર: (A) વાંસળી

  • હરિપ્રસાદ ચૌરસીયા સંગીત વાદ્ય વાંસળી સાથે સંકળાયેલા છે.


92. રંગોળીને ભારતના ક્યા રાજ્યમાં ‘ઐપન’ના નામથી ઓળખવામાં આવે છે?
(A) મધ્ય પ્રદેશ
(B) હિમાચલ પ્રદેશ
(C) તમિલનાડુ
(D) ઉત્તરાખંડ

ઉત્તર: (D) ઉત્તરાખંડ

  • રંગોળીને ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં ‘ઐપન’ના નામથી ઓળખવામાં આવે છે.


93. ભારતમાં ગુલામ વંશની સ્થાપના કોણે કરી હતી?
(A) મહમૂદ ઘોરી
(B) ગ્યાસુદ્દીન બલબન
(C) કુતુબુદ્દીન ઐબક
(D) ઇલ્તુત્મિશ

ઉત્તર: (C) કુતુબુદ્દીન ઐબક

  • ભારતમાં ગુલામ વંશની સ્થાપના કુતુબુદ્દીન ઐબકે કરી હતી.


94. ઈ.સ. 1615માં મુઘલ સમ્રાટ જહાંગીરના દરબારમાં ઈંગ્લેન્ડના રાજા જેમ્સ પહેલાના રાજદૂત તરીકે કોણ આવ્યો હતો?
(A) સર થોમસ રો
(B) કેપ્ટન વિલિયમ હોકિન્સ
(C) ફ્રાન્કોઇસ બર્નિયર
(D) ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા

ઉત્તર: (A) સર થોમસ રો

  • ઈ.સ. 1615માં મુઘલ સમ્રાટ જહાંગીરના દરબારમાં ઈંગ્લેન્ડના રાજા જેમ્સ પહેલાના રાજદૂત તરીકે સર થોમસ રો આવ્યો હતો.


95. મધ્ય ગુજરાતની મહત્વપૂર્ણ નદી સાબરમતીનું ઉદ્ગમ સ્થાન ક્યુ છે?
(A) મહાદેવની ટેકરીઓ (મધ્ય પ્રદેશ)
(B) ઢેબર સરોવર (રાજસ્થાન)
(C) અમરકંટક (મધ્ય પ્રદેશ)
(D) અંઝેરા (મધ્ય પ્રદેશ)

ઉત્તર: (B) ઢેબર સરોવર (રાજસ્થાન)

  • મધ્ય ગુજરાતની મહત્વપૂર્ણ નદી સાબરમતીનું ઉદ્ગમ સ્થાન ઢેબર સરોવર (રાજસ્થાન) છે.


96. ઈ.સ. 1760માં થયેલા વાંડીવાશના યુદ્ધમાં અંગ્રેજી સેનાનું નેતૃત્વ કોણે કર્યું હતું?
(A) કોમટે ડી લેલી (Comte de Lally)
(B) રોબર્ટ ક્લાઈવ (Robert Clive)
(C) સર આયર કૂટ (Sir Eyre Coote)
(D) મેજર હેક્ટર મુનરો (Major Hector Munro)

ઉત્તર: (C) સર આયર કૂટ (Sir Eyre Coote)

  • ઈ.સ. 1760માં થયેલા વાંડીવાશના યુદ્ધમાં અંગ્રેજી સેનાનું નેતૃત્વ સર આયર કૂટ (Sir Eyre Coote)એ કર્યું હતું.


97. ‘વિશ્વ હાથી દિવસ (World Elephant Day)’ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે?
(A) 10 ઓગષ્ટ
(B) 12 ઓગષ્ટ
(C) 29 જુલાઈ
(D) 22 મે

ઉત્તર: (B) 12 ઓગષ્ટ

  • ‘વિશ્વ હાથી દિવસ (World Elephant Day)’ દર વર્ષે 12 ઓગષ્ટના રોજ મનાવવામાં આવે છે.


98. ક્યા રાજવંશને ‘મામુલક વંશ’ પણ કહેવામાં આવે છે?
(A) ખિલજી વંશ
(B) તુઘલક વંશ
(C) લોદી વંશ
(D) ગુલામ વંશ

ઉત્તર: (D) ગુલામ વંશ

  • ગુલામ વંશને ‘મામુલક વંશ’ પણ કહેવામાં આવે છે.


99. કોચરબ ખાતે આવેલા સત્યાગ્ર આશ્રમની સ્થાપના ગાંધીજીએ ક્યા વર્ષે કરી હતી?
(A) વર્ષ 1914
(B) વર્ષ 1915
(C) વર્ષ 1919
(D) વર્ષ 1920

ઉત્તર: (B) વર્ષ 1915

  • ગાંધીજીએ કોચરબ ખાતે આવેલા સત્યાગ્ર આશ્રમની સ્થાપના વર્ષ 1915માં કરી હતી.


100. દક્ષિણ ગુજરાતની મહત્વની નદી તાપી ગુજરાતમાં ક્યા સ્થળેથી પ્રવેશે છે?
(A) વાંસદા
(B) ધરમપુર
(C) હરણફાળ
(D) પારડી

ઉત્તર: (C) હરણફાળ

  • દક્ષિણ ગુજરાતની મહત્વની નદી તાપી ગુજરાતમાં હરણફાળ નામના સ્થળેથી પ્રવેશે છે.


Report Card

Total Questions Attempted: 0

Correct Answers: 0

Wrong Answers: 0

--

Watch Video of Top 100 General Knowledge Questions in Gujarati | GK for Police Constable, Clerk, GPSC, GK Gujarati

Download the PDF of Top 100 GK Questions for GPSC, Clerk, Police Constable in Gujarati

To make your preparation even more effective and convenient, we have included a free downloadable PDF containing all 100 GK questions and answers for GPSC, Clerk, Police Constable in Gujarati. Here is the download process and everything you need to know about the PDF:

How to Download PDF

  • Scroll down to the clearly marked “Download PDF” button.
  • Click the button to start the download process immediately.
  • The PDF will be saved to your device and can be accessed offline anytime.

PDF Features

  • Format: The PDF is available in standard A4 size, making it easy to view on both mobile devices and desktops. It is compatible with all major PDF readers.
  • File Size: The PDF is compact, less than 1 MB in size, ensuring a quick and hassle-free download.
  • Content Layout: Each question is presented in a clear, easy-to-read format.
    Questions are included for all specific topics such as History, Geography, and Current Affairs for better organization.

Why Download PDF?

  • Offline access: Study anywhere, anytime, without worrying about internet connection. Portable resource: Save it on your phone, tablet or laptop for easy reference.
  • Exam day preparation: Use the PDF for last minute revision before your competitive exams.

To know more about Gujarat, Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *