Hello Aspirants, Read “Top 50 General Science Questions and Answers MCQs in Gujarati with Free PDF” which are important for your competitive exams! Also download free PDF of all these questions. This article is specially designed for easy and efficient preparation.
General Science plays a vital role in most competitive exams, offering a mix of theoretical knowledge and practical applications. Whether you’re preparing for exams like GPSC, UPSC, GSSB, PSI, Panchayat Bharti Board, RRB, IBPS, RBI, SBI, Bank PO, Revenue Talati, Talati Cum Mantri, Police Constable and all other recruitment examination conduct by central government and state government., understanding science concepts helps you tackle questions confidently.
In this blog post, we’ve curated 50 important General Science questions and answers in Gujarati, specially designed for competitive exams. These questions cover topics from Physics, Chemistry, Biology, and Environmental Science. Plus, we’re offering a free downloadable PDF to make your preparation convenient and effective.
By studying these questions, you’ll not only enhance your subject knowledge but also develop a stronger foundation for tackling science-related problems in exams.
What is General Science?
General science is the branch of knowledge that deals with the fundamental principles and facts of the natural world. It combines various subjects like physics, chemistry, biology and environmental science to provide a comprehensive understanding of how things around us work.
For example:
- Physics explains natural phenomena like gravity or electricity.
- Chemistry focuses on the structure and reactions of matter.
- Biology studies life forms and ecosystems.
- Environmental science teaches us about conservation and sustainability.
In competitive exams, general science questions assess your awareness of these topics and their practical implications. Knowing these topics can help you excel in exams as well as expand your general knowledge for day-to-day life.
Benefits of Studying General Science Questions for Competitive Exams
(A) Enhances Logical and Analytical Thinking
General Science is not just about memorizing – it improves your reasoning and analytical skills. For example, solving physics problems sharpens your logical thinking, while understanding biology boosts observation skills.
(B) Boosts Scores in Competitive Exams
Many exams include a dedicated section for General Science, which can make or break your score. A good grip on these topics helps you solve questions quickly and accurately.
(C) Provides Practical Knowledge for Real-Life Applications
Beyond exams, general science knowledge has practical uses, such as understanding health issues, environmental protection, and technological advancement. This real-world relevance makes it an essential subject for everyone.
General Science Questions and Answers 50 MCQs in Gujarati Language
Studying general science in Gujarati has its own unique advantages, especially for Gujarati speakers. Translating scientific concepts into your mother tongue makes them more relevant and easier to understand.
For example:
- Instead of struggling with unfamiliar English words, you can focus on learning concepts in a familiar language.
- Gujarati learners often remember information better when it is presented in their native language, as this reduces the cognitive load.
Additionally, resources in Gujarati bridge the gap for students who may not have access to high-quality English content. By studying this blog post, you will have access to science questions in Gujarati, designed to help you confidently ace your exams.
General Science Questions and Answers in Gujarati includes questions from various branches of science.
All these questions have been prepared by compiling various science subjects such as physics, chemistry, biology, science and technology etc. In which the following branches of various science subjects have been included.
- Human Body, its Parts
- Chemical Formula, Chemical Compounds
- Acids & Bases
- Viruses and Diseases, Medical Science
- Vitamins and Minerals
- Cytology
- Genetics
- Classification of Plant Kingdom
- Composition, Functions of the blood and Blood Groups
- Human Digestive System
- Hormones, Protein
- Units & Dimensions
- Work, Energy, and Power
- Heat & Thermodynamics
- Minerals and Ores
- Metals and Non Metals
- Chemical Compound
- The Universe: Stars, Sun, Asteroids
- Light, Refraction of Light
- Reflection of Light
- Defects of vision and their corrections, Myopia, Hypermetropia
- Solids, Liquids and Gases
- Sound and Waves
- Inventions
- Radioactivity
- Atomic and Nuclear Physics
- Scientific Instruments
- List of important Drugs and Chemicals
- Scientific Instruments
- Psychological Disorders
- Computer Science, Software Internet Technology
Top 50 General Science Questions and Answer MCQs in Gujarati
1. એક પ્રકાશવર્ષ એટલે કેટલું અંતર થાય?
(B) 9.46X1015 કિ.મી
(C) 94.6X1015 મીટર
(D) 946X1015 મીટર
ઉત્તર: (A) 9.46X1015 મીટર
- 9.46X1015 મીટરના કિલોમીટર = 9.46X1010 કિ.મી
2. સામાન્ય મનુષ્યના શરીરમાં ક્યું તત્વ સૌથી વધારે હોય છે?
(B) હાઇડ્રોજન
(C) ઓક્સિજન
(D) નાઇટ્રોજન
ઉત્તર: (C) ઓક્સિજન
- સામાન્ય મનુષ્યના શરીરમાં કાર્બન 18% હોય છે.
- સામાન્ય મનુષ્યના શરીરમાં હાઈડ્રોજન 10% હોય છે.
- સામાન્ય મનુષ્યના શરીરમાં નાઈટ્રોજન 3% હોય છે.
3. અંતર માપવા માટેનો સૌથી મોટો એકમ ક્યો છે?
(B) માઈલ
(C) પારસેક
(D) પ્રકાશવર્ષ
ઉત્તર: (C) પારસેક
- 1 પારસેક= 3.26 પ્રકાશવર્ષ થાય છે.
4. માનવ શરીરમાં કુલ હાડકાઓની સંખ્યા કેટલી હોય છે?
(B) 203
(C) 206
(D) 210
ઉત્તર: (C) 206
5. ભારતીય વન અનુસંધાન અને શિક્ષણ પરિષદ (Indian Council of Forestry Research and Education) ક્યાં આવેલી છે?
(B) બેંગાલુરુ
(C) કોઇમ્બતુર
(D) દેહરાદુન
ઉત્તર: (D) દેહરાદુન
(6) એક ગીગા (giga) એટલે 10ની કેટલી ઘાત થાય?
(B) 109
(C) 1012
(D) 1015
ઉત્તર: (B) 109
- 106 = 1 મેગા (mega)
- 1012= 1 ટેરા (tera)
- 1015= 1 પેટા (peta)
7. કીડીના ડંખમાં ક્યું એસિડ હોય છે?
(B) મેથેનોઈક એસિડ
(C) લેક્ટિક એસિડ
(D) ઓકઝેલીક એસિડ
ઉત્તર: (B) મેથેનોઈક એસિડ
- મેથેનોઈક એસિડ એ ફોર્મિક એસિડનું સીસ્ટેમેટીક નામ છે.
- લીંબુ, સંતરા વગેરેમાં સાઈટ્રીક એસિડ હોય છે.
- દહીંમાં લેક્ટીક એસિડ હોય છે.
- ટામેટામાં ઓક્ઝેલીક એસિડ હોય છે.
8. ગુરૂત્વાકર્ષણ પૃથ્વીના ક્યા ભાગ પર સૌથી વધારે હોય છે?
(B) ધ્રૂવો પર
(C) વિષુવૃત રેખા પર
(D) કર્કવૃત રેખા પર
ઉત્તર: (B) ધ્રૂવો પર
9. એક પુખ્ત વયના વ્યક્તિના શરીરમાં સરેરાશ લોહી કેટલું હોય છે?
(B) 7થી 8 લીટર
(C) 9થી 10 લીટર
(D) 11થી 12 લીટર
ઉત્તર: (A) 5થી 6 લીટર
- મહિલાઓમાં પુરુષોની સરખામણીએ અડધો લીટર લોહી ઓછું હોય છે.
10. ભૌતિક વિજ્ઞાનના પિતા ન્યુટને ઈ.સ.1687માં ગતિના નિયમો એક પુસ્તકમાં બહાર પાડ્યા હતા. એ પુસ્તકનું નામ શું હતું?
(B) પ્રિંસિપિયા
(C) સિસ્ટેમા નેચુરી
(D) જેનેરા પ્લાન્ટેરમ
ઉત્તર: (B) પ્રિંસિપિયા
- “ઓરિજિન ઑફ સ્પીશીજ” પુસ્તકના લેખક ડાર્વિન છે.
- “સિસ્ટેમા નેચુરી” પુસ્તકના લેખક લીનિયસ છે.
- “જેનેરા પ્લાન્ટેરમ” પુસ્તકના લેખક બેથમ અને હૂકર છે.
11. માનવ શરીરમાં સૌથી મોટા હાડકાનું નામ શું છે?
(B) ફીમર
(C) હ્યુમરસ
(D) કાર્પલ્સ
ઉત્તર: (B) ફીમર
- ફીમર એ ઝાંઘ અથવા સાંથળનું હાડકું છે.
- “સ્ટેપ્સ” એ માનવ શરીરનું સૌથી નાનું હાડકું છે.
- “સ્ટેપ્સ” એ કાનનું હાડકું હોય છે.
- હાથના ઉપરના ભાગના હાડકાને “હ્યુમરસ” કહેવામાં આવે છે.
- “કાર્પલ્સ” નામનું હાડકું એ કાંડાનું હાડકુ છે.
12. સૂર્યમંડળનો સૌથી બહારનો ગ્રહ ક્યો છે?
(B) પ્લુટો (Pluto)
(C) વરૂણ (Neptune)
(D) અરૂણ (Uranus)
ઉત્તર: (C) વરૂણ (Neptune)
- બુધ સૌરમંડળમાં સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે.
- આંતરરાષ્ટ્રીય ખગોળ સંઘ (International Astronomical Union)એ 24 ઓગષ્ટ 2006થી પ્લુટોની ગ્રહ તરીકેની માન્યતા રદ કરી નાખી છે. અને તેને વામન ગ્રહ (Dwarf Planet)ની કક્ષામાં મૂકવામાં આવ્યો છે.
- આંતરરાષ્ટ્રીય ખગોળ સંઘ (International Astronomical Union)નું વડું મથક પેરિસ, ફ્રાન્સ ખાતે આવેલું છે.
13. વિટામીન Dનું રાસાયણિક નામ શું છે?
(B) રેટિનોલ
(C) એસ્કોર્બિક એસિડ
(D) ટોકોફેરોલ
ઉત્તર: (A) કેલ્સીફેરોલ
- રેટિનોલ- વિટામીન Aનું નામ છે.
- એસ્કોર્બિક એસિડ- વિટામીન Cનું નામ છે.
- ટોકોફેરોલ- વિટામીન Eનું નામ છે.
14. વાતાવરણનું દબાણ માપવા માટે ક્યુ સાધન વપરાય છે?
(B) બેરોમીટર (Barometer)
(C) ફેથોમીટર (Fathometer)
(D) હાઈગ્રોમીટર (Hygrometer)
ઉત્તર: (B) બેરોમીટર (Barometer)
- ક્રોનોમીટર (Chronometer) – વહાણોમાં ખરા સમયની જાણકારી માટે વપરાય છે.
- ફેથોમીટર (Fathometer) – સમુદ્રની ઊંડાઈ માપવા માટે વપરાય છે.
- હાઈગ્રોમીટર (Hygrometer) – વાતાવરણમાં રહેલો ભેજ માપવા માટે વપરાય છે.
15. કોષનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને શું કહેવામાં આવે છે?
(B) ઓંકોલોજી (Oncology)
(C) એટિયોલોજી (Aetiology)
(D) એક્સોબાયોલોજી (Exobiology)
ઉત્તર: (A) સાયટોલોજી (Cytology)
- ઓંકોલોજી (Oncology):- વિજ્ઞાનની આ શાખામાં કેન્સર અને ટ્યુમરનો અભ્યાસ કરવામાં આવે છે.
- એટિયોલોજી (Aetiology):- વિજ્ઞાનની આ શાખામાં રોગના કારણોનો અભ્યાસ કરવામાં આવે છે.
- એક્સોબાયોલોજી (Exobiology):- વિજ્ઞાનની આ શાખામાં અન્ય ગ્રહો પર જીવનની સંભાવનાનો અભ્યાસ કરવામાં આવે છે.
16. ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે?
(B) સોડિયમ બાયકાર્બોનેટ (NaHCo3)
(C) સોડિયમ હાઈડ્રોક્સાઈડ (NaOh)
(D) સોડિયમ ક્લોરાઈડ (NaCl)
ઉત્તર: (B) સોડિયમ બાયકાર્બોનેટ (NaHCo3)
- સોડિયમ બાયકાર્બોનેટને બેકીંગ સોડા (Baking Soda) પણ કહેવામાં આવે છે.
- સોડિયમ કાર્બોનેટ (Na2Co3): ધોવાના સોડાનું રાસાયણિક નામ છે.
- સોડિયમ કાર્બોનેટને સોડા એશ, સોડા ક્રિસ્ટલ્સ વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે.
- સોડિયમ હાઈડ્રોક્સાઈડ (NaOh): કોસ્ટીક સોડાનું રાસાયણિક નામ છે.
- સોડિયમ ક્લોરાઈડ (NaCl) : મીઠાનું રાસાયણિક નામ છે.
17. બેરોમીટરનો પારો જ્યારે અચાનક નીચે આવવા માંડે ત્યારે નીચેના પૈકી કઈ ઘટના બનવાની શક્યતા હોય છે?
(B) દિવસ સ્વચ્છ રહેવાની શક્યતા
(C) તોફાન આવવાની શક્યતા
(D) આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર: (C) તોફાન આવવાની શક્યતા
- બેરોમીટરનો પારો જ્યારે ધીમે ધીમે નીચે આવવા માંડે ત્યારે વરસાદ આવવાની શક્યતા હોય છે.
- બેરોમીટરનો પારો જ્યારે ધીમે ધીમે ઉપર જાય ત્યારે દિવસ સ્વચ્છ રહેવાની શક્યતા હોય છે.
18. લાલ રક્તકણ (Red Blood Corpuscles- RBC)નું નિર્માણ શરીરના ક્યા ભાગમાં થાય છે?
(B) કિડની
(C) મગજ
(D) અસ્થિમજ્જા (Born Marrow)
ઉત્તર: (D) અસ્થિમજ્જા (Born Marrow)
- આપણા શરીરના હાડકાની વચ્ચેના ભાગમાં અસ્થિમજ્જા હોય છે.
- ભૃણ અવસ્થા દરમિયાન યકૃત અને પ્લીહામાં લાલ રક્તકણ બને છે.
19. અલ્ટ્રાસોનિક તરંગોની તરંગ આવૃતી કેટલી હોય છે?
(B) 20000Hzથી વધારે
(C) 20Hzથી નીચે
(D) આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર: (B) 20000Hzથી વધારે
- 20Hzથી 20000Hz સુધીની તરંગ આવૃતિ વાળા તરંગોને શ્રાવ્ય તરંગો કહેવાય છે.
- 20Hzથી નીચેની તરંગ આવૃતિ વાળા તરંગોને ઈન્ફ્રાસોનિક તરંગો કહેવાય છે.
20. અત્યાર સુધીમાં જ્ઞાત પદાર્થોમાં વિશ્વનો સૌથી કઠોર પદાર્થ છે?
(B) બોરોન
(C) સીલીકોન
(D) ક્રોમીયમ
ઉત્તર: (A) હિરો
21. પરમ શૂન્ય (Absolute Zero) એ તાપમાનની કઈ સ્થિતિ દર્શાવે છે?
(B) શૂન્ય તાપમાન
(C) ઓછામાં ઓછું તાપમાન
(D) આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર: (C) ઓછામાં ઓછું તાપમાન
- કોઈ પણ પદાર્થનું તાપમાન વધારેમાં વધારે ગમે તેટલું હોઈ શકે, પરંતુ ઓછામાં ઓછું -2730 સે. થઈ શકે. તેનાથી ઓછું કરી શકાય નહી.
- તાપમાનની આ સ્થિતિને પરમ શૂન્ય કહેવામાં આવે છે.
22. આનુવંશિકતાના પિતા (Father of Genetics) તરીકે કોણ ઓળખાય છે?
(B) ગ્રેગર જ્હોન મેંડલ
(C) ફંક
(D) કાર્લ લેંડસ્ટીનર
ઉત્તર: (B) ગ્રેગર જ્હોન મેંડલ
- ડાર્વિન:- ઉત્ક્રાંતિવાદના પિતા છે.
- ફંક:- વિટામીનના શોધક છે.
- કાર્લ લેંડસ્ટીનર:- રક્ત સમૂહ (Blood Group)ના શોધક છે.
23. સૂર્યના કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા કેટલો સમય લાગે છે?
(B) 7 મીનીટ 20 સેકન્ડ
(C) 8 મીનીટ 19 સેકન્ડ
(D) 9 મીનીટ 32 સેકન્ડ
ઉત્તર: (C) 8 મીનીટ 19 સેકન્ડ
- ચન્દ્ર દ્રારા પરાવર્તિત પ્રકાશ પૃથ્વી પર 1 મીનીટ અને 28 સેકન્ડમાં પહોચે છે.
24. બિલાડીનું વૈજ્ઞાનિક નામ શું છે?
(B) કેનિસ ફેમીલીયારીસ (Canis Familiaris)
(C) પેન્થેરા ટાઈગ્રીસ (Panthera Tigris)
(D) પેન્થેરા લીઓ (Panthera Leo)
ઉત્તર: (A) ફેલીસ કેટસ (Felis Catus)
- કેનિસ ફેમીલીયારીસ (Canis Familiaris) એ કૂતરાનું વૈજ્ઞાનિક નામ છે.
- પેન્થેરા ટાઈગ્રીસ (Panthera Tigris) એ વાઘનું વૈજ્ઞાનિક નામ છે.
- પેન્થેરા લીઓ (Panthera Leo) એ સિંહનું વૈજ્ઞાનિક નામ છે.
25. કોલસાના પ્રકારો પૈકી સૌથી ઉચ્ચ કોટિનો કોલસો ક્યો છે?
(B) લિગ્નાઈટ કોલસો
(C) બિટુમિનસ કોલસો
(D) એન્થ્રેસાઈટ કોલસો
ઉત્તર: (D) એન્થ્રેસાઈટ કોલસો
- કોલસાના પ્રકારોમાં જે કોલસામાં કાર્બનનું પ્રમાણ વધારે હોય તેમ તે ઉચ્ચ કોટિનો કોલસો ગણાય છે.
- એન્થ્રેસાઈટ કોલસામાં 85% કરતાં વધારે પ્રમાણમાં કાર્બન હોવાથી તે ઉચ્ચ કોટિનો કોલસો કહેવાય છે.
- પીટ કોલસમાં કાર્બનનું પ્રમાણ 50થી 60% જેટલું હોય છે. આ કોલસો નિમ્ન કક્ષાનો કોલસો કહેવાય છે.
- લિગ્નાઈટ કોલસામાં 65થી 70% કાર્બનનું પ્રમાણ હોય છે.
- બિટુમિનસ કોલસામાં 70થી 85% કાર્બનનું પ્રમાણ હોય છે.
26. આકાશનો રંગ વાદળી દેખાવા પાછળ કઈ ઘટના જવાબદાર છે?
(B) પ્રકાશનું પરાવર્તન (Reflection of Light)
(C) પ્રકાશનું પ્રત્યાવર્તન (Refraction of Light)
(D) આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર: (A) પ્રકાશનું પ્રકીર્ણન (Scattering of Light)
- પ્રકાશનું પ્રકીર્ણન (Scattering of Light):- પ્રકાશના પસાર થવાના માધ્યમમાં ધૂળ અને અન્ય પદાર્થોના અત્યંત સુક્ષ્મ કણો આવેલા હોય છે. તેના કારણે પ્રકાશ બધી દિશાઓમાં પ્રસરી જાય છે. જેને પ્રકાશનું પ્રકિર્ણન કહેવામાં આવે છે.
- જાંબલી રંગના પ્રકાશનું પ્રકિર્ણન સૌથી વધારે થાય છે. જ્યારે લાલ રંગના પ્રકાશનું પ્રકિર્ણન સૌથી ઓછું થાય છે.
27. આકાશમાં દેખાતા તારાઓ ટમકતા દેખાવા પાછળ નીચેના પૈકી કઈ ઘટના જવાબદાર છે?
(B) પ્રકાશનું પરાવર્તન (Reflection of Light)
(C) પ્રકાશનું પ્રત્યાવર્તન (Refraction of Light)
(D) આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર: (C) પ્રકાશનું પ્રત્યાવર્તન (Refraction of Light)
- પ્રકાશનું પ્રત્યાવર્તન (Refraction of Light):-
જ્યારે પ્રકાશના કિરણો એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશ કરે ત્યારે બન્ને3 માધ્યમ સમતલ હોવાના બદલે થોડા ત્રાસા હોય તો પ્રકાશના કિરણો તેમની મૂળ દિશામાંથી થોડા વિચલિત થઈ જાય છે. આ ઘટનાને પ્રકાશનું પ્રત્યાવર્તન કહેવામાં આવે છે. - પ્રકાશના પ્રત્યાવર્તનના કારણે સૂરયોદય પહેલા અને સુર્યાસ્ત પછી પણ સૂર્ય થોડા સમય માટે દેખાય છે.
- પ્રકાશના પ્રત્યાવર્તનના કારણે પાણીની અંદર રહેલી વસ્તુ તેની મૂળ સ્થિતિ કરતાં થોડી ઉપસેલી અથવા ઉપર દેખાય છે. પાણીની અંદર લાકડી નાખતાં તે પાણીની સપાટી પછી થોડી ત્રાસી હોય તેવું લાગે છે.
28. વાતાવરણમાં રહેલા નાઈટ્રોજનનું જમીનમાં સ્થિરીકરણ નીચેના પૈકી કોના દ્વારા કરવામાં આવે છે?
(B) રસ્ટ-ફુગ
(C) બેક્ટેરીયોજ-વાઈરસ
(D) આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર: (A) એજોટોબેક્ટર-બેક્ટેરીયા (Azotobacter)
29. લઘુ દ્રષ્ટિદોષ (Myopia)ની ખામી વાળી વ્યક્તિ કઈ વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકતી નથી?
(B) દુર રહેલી વસ્તુઓ
(C) ઓછા પ્રકાશમાં જોવામાં તકલીફ
(D) આમાનું એક પણ નહીં
ઉત્તર: (B) દુર રહેલી વસ્તુઓ
- લઘુ દ્રષ્ટિદોષ નિવારવા માટે અંતર્ગોળ કાચના ચશ્મા પહેરવામાં આવે છે.
- નજીક રહેલી વસ્તુઓ નહી જોઈ શકવાની ખામીને ગુરૂ દ્રષ્ટિદોષ કહેવામાં આવે છે.
- ગુરૂ દ્રષ્ટિદોષના નિવારણ માટે બહિર્ગોળ કાચના ચશ્મા પહેરવામાં આવે છે.
30. નીચેના પૈકી ક્યુ વિદ્યુતનું સૌથી સારું સુવાહક (Conductor) છે?
(B) ટંગસ્ટન
(C) તાંબુ
(D) ચાંદી
ઉત્તર: (D) ચાંદી
- વિક્લ્પોમાં આપવામાં આવેલ ધાતુઓનો વિદ્યુતની સુવાહકતાની દ્રષ્ટિએ ઉતરતો ક્રમ આ મુજબ છે.
ચાંદી > તાંબુ > એલ્યુમિનિયમ > ટંગસ્ટન
31. વિદ્યુત પ્રવાહને એમ્પીયરમાં માપવા માટે ક્યુ સાધન વપરાય છે?
(B) એક્યુમ્યુલેટર (Accumulator)
(C) ગાયરોસ્કોપ (Gyroscope)
(D) મેનોમીટર (Manometer)
ઉત્તર: (A) એમીટર (Ammeter)
- એક્યુમ્યુલેટર (Accumulator):- વિદ્યુત ઊર્જાનો સંગ્રહ કરવા માટે એક્યુમ્યુલેટરનો ઉપયોગ થાય છે.
- ગાયરોસ્કોપ (Gyroscope):- ફરતી વસ્તુઓની ઝડપ જાણવા માટે ગાયરોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે.
- મેનોમીટર (Manometer):- હવાનું દબાણ જાણવા માટે મેનોમીટર વપરાય છે.
32. શરીરમાં લોહ તત્વની ઉણપથી ક્યો રોગ થાય છે?
(B) એનીમિયા
(C) વિલ્સન
(D) હીમોફીલિયા
ઉત્તર: (B) એનીમિયા
- શરીરમાં વધારે પ્રમાણમાં લોહ તત્વ હોય તો સાઈડ્રોસીસ નામનો રોગ થાય છે.
- તાંબાનું પ્રમાણ શરીરમાં વધી જવાથી વિલ્સન નામનો રોગ થાય છે.
- શરીરની અંદર ઘા લાગે અને જો તેમાંથી રક્ત સ્ત્રાવ થાય તો લોહી ગંઠાવુ જરૂરી છે. પરંતુ હીમોફીલિયા રોગના દર્દીઓને લોહી ગંઠાતું નથી.
- હીમોફીલિયા એ એક આનુવંશિક રોગ છે.
- હીમોફીલિયા પુરૂષોને જ થાય છે.
33. બ્રહ્માંડ સંબંધી અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને શું કહેવામા આવે છે?
(B) કોસ્મોલોજી (Cosmology)
(C) એસ્ટ્રોનોમી (Astronomy)
(D) એન્થ્રોપોલોજી (Anthropology)
ઉત્તર: (B) કોસ્મોલોજી (Cosmology)
- એસ્ટ્રોલોજી (Astrology):- જ્યોતિષશાસ્ત્રને એસ્ટ્રોલોજી કહેવામાં આવે છે.
- એસ્ટ્રોનોમી (Astronomy):- ખગોળીય પિંડોનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને એસ્ટ્રોનોમી કહેવામાં આવે છે.
- એન્થ્રોપોલોજી (Anthropology):- માનવ વિકાસ, રીત-રિવાજરિવાજ, પરંપરા વગેરેનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને એન્થ્રોપોલોજી કહેવામાં આવે છે.
34. જીવ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?
(B) એરિસ્ટોટલ
(C) ડાર્વિન
(D) ગ્રેગર જ્હોન મેંડલ
ઉત્તર: (B) એરિસ્ટોટલ
- લેવોયસીયર:- રસાયણ વિજ્ઞાનના પિતા છે.
- ડાર્વિન:- ઉત્ક્રાંતિવાદના પિતા છે.
- ગ્રેગર જ્હોન મેંડલ:- આનુવંશિકતાના પિતા છે.
35. આપણી મંદાકિની આકાશગંગા (દુગ્ધમેખલા-MilkyWay)ની સૌથી નજીકની મંદાકિની (Galaxy) કઈ છે?
(B) ઓરિયન નેબ્યુલા
(C) દેવયાની
(D) આમાનું એક પણ નહીં
ઉત્તર: (C) દેવયાની
- ડ્વાર્ફ :– સૌથી નવી શોધાયેલ મંદાકિની
- ઓરિયન નેબ્યુલા :– સૌથી શીતલ અને ચમકદાર તારાઓનો સમૂહ છે. આ સમૂહ આપણી આકાશગંગામાં આવેલો છે.
36. ઉંદર મારવાની દવામાં ક્યું મિશ્રણ વપરાય છે?
(B) જિંક ક્લોરાઈડ
(C) સિલ્વર ક્લોરાઈડ
(D) પોટેશીયમ સાઈનાઈટ
ઉત્તર: (A) જિંક ફોસ્ફાઈડ
- જિંક ક્લોરાઈડ:- લાકડાની વસ્તુઓને ઉધઈથી બચાવવા માટે જિંક ક્લોરાઈડનો ઉપયોગ થાય છે.
- સિલ્વર ક્લોરાઈડ:- સિલ્વર ક્લોરાઈડને હોર્ન સિલ્વર પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ ફોટોક્રોમેટિક કાચ બનાવવા માટે થાય છે.
37. આપણી મંદાકિની આકાશગંગા (દુગ્ધમેખલા-Milkyway)માં આવેલા તારામંડળો (Constellations)માં સૌથી મોટું તારામંડળ ક્યું છે?
(B) સિગ્નસ (Cygnus)
(C) હાઈડ્રા
(D) સેન્ટોરસ
ઉત્તર: (D) સેન્ટોરસ
38. સૂર્ય બાદ પૃથ્વીનો સૌથી નજીક્નો તારો ક્યો છે?
(B) પ્રોજિમા સેન્ટોરી
(C) હેલી
(D) ફોર વેસ્ટા
ઉત્તર: (B) પ્રોજિમા સેન્ટોરી
- સાઈરસ:-
- સૂર્યથી બમણું દ્રવ્યમાન ધરાવે છે.
- આ તારો પૃથ્વીથી 9 પ્રકાશવર્ષ દૂર આવેલો છે.
- રાત્રે સૌથી ચમકદાર દેખાતો તારો છે.
- હેલી:-
- આ એક ધૂમકેતુ છે.
- તે દર 76 વર્ષે દેખાય છે.
- આ ધૂમકેતુ વર્ષ 1986માં દેખાયો હતો. હવે 2062માં દેખાશે.
- ફોર વેસ્ટા:-
- આ એક ક્ષૂદ્ર ગ્રહ છે.
- આ નરી આંખે જોઈ શકાતો એક માત્ર ક્ષૂદ્ર ગ્રહ છે.
39. ઉડી રહેલા વિમાનની ઊંચાઈ માપવા માટે નીચેના પૈકી ક્યુ સાધન વપરાય છે?
(B) બેરોગ્રાફ (Barograph)
(C) ક્રોનોમીટર (Chronometer)
(D) અલ્ટીમીટર (Altimeter)
ઉત્તર: (D) અલ્ટીમીટર (Altimeter)
- ફેથોમીટર સમુદ્રની ઊંડાઈ માપવા માટે વપરાય છે.
- બેરોગ્રાફ હવામાનના દબાણનું પરિવર્તન જાણવા માટે વપરાય છે.
- ક્રોનોમીટર વહાણોમાં સમયની જાણકારી મેળવવા માટે વપરાય છે.
40. કૃત્રિમ વરસાદ કરવા માટે ક્યા મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે?
(B) સિલ્વર બ્રોમાઈડ
(C) સિલ્વર આયોડાઈડ
(D) સિલ્વર ક્લોરાઈડ
ઉત્તર: (C) સિલ્વર આયોડાઈડ
- સિલ્વર નાઈટ્રેટ હાથ પર નિશાન કરવાની શ્યાહી (અવીલોપ્ય શ્યાહી) બનાવવા માટે ઉપયોગી છે.
- સિલ્વર બ્રોમાઈડનો ઉપયોગ ફોટોગ્રાફીમાં થાય છે.
- સિલ્વર ક્લોરાઈડને હોર્ન સિલ્વર પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ ફોટોક્રોમેટિક કાચ બનાવવા માટે થાય છે.
41. વિમાનો અને જહાજોની ઝડપ માપવા માટે ક્યુ સાધન વપરાય છે?
(B) ઓડોમીટર (Odometer)
(C) ટેકોમીટર (Tachometer)
(D) મેનોમીટર (Manometer)
ઉત્તર: (C) ટેકોમીટર (Tachometer)
- ગ્રેવીમીટરનો ઉપયોગ પાણીની સપાટી પર તેલની હાજરી જાણવા માટે થાય છે.
- પૈડાવાળી ગાડી દ્રારા કાપેલ અંતરની જાણકારી મેળવવા માટે ઓડોમીટરનો ઉપયોગ થાય છે.
- મેનોમીટર (Manometer)થી પ્રવાહી અથવા હવા દ્રારા સપાટી પર કરવામાં આવતું દબાણ માપવામાં આવે છે. દાત. ગાડીઓમાં હવા ભરવાના મશીન પર તે લગાવેલું હોય છે.
42. બેક્ટેરીયાનો નાશ કરવા માટે નીચેના પૈકી ક્યા કિરણોનો ઉપયોગ થાય છે?
(B) એક્સરે (X-Rays)
(C) રેડીયો કિરણો (Radio Waves)
(D) ઈન્ફ્રા-રેડ કિરણ (Infra-red Rays)
ઉત્તર: (A) પારજાંબલી કિરણો (Ultra Violate Rays)
43. ભારતમાં યુરેનિયમનું સૌથી વધારે ઉત્પાદન ક્યા રાજ્યમાં થાય છે?
(B) ઝારખંડ
(C) ઓડિશા
(D) કર્ણાટક
ઉત્તર: (B) ઝારખંડ
- ઝારખંડ
- કોલસો અને યુરેનિયમના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.
- લોહ અયસ્કનાં ઉત્પાદનમાં બીજું સ્થાન ધરાવે છે.
- તાંબાના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં ત્રીજું સ્થાન ધરાવે છે.
- મધ્ય પ્રદેશ સમગ્ર દેશમાં તાંબાના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
- ઓડિશા સમગ્ર દેશમાં બોક્સાઈટના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
- કર્ણાટક સોનાના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
44. મનુષ્યને દમ (Asthma)રોગ થવા માટે ક્યું કારક જવાબદાર છે?
(B) વાઈરસ
(C) બેક્ટેરીયા
(D) આમાનું એક પણ નહીં
ઉત્તર: (A) ફુગ (Fungus)
45. આપણા શરીરના અગ્નાશય (Pancreas)માં ઉત્પન્ન થતું ઈન્સ્યુલીન શું છે?
(B) બેઈઝ (ક્ષાર)
(C) એન્જાઈમ
(D) હોર્મોન
ઉત્તર: (D) હોર્મોન
- આપણા શરીરનું અગ્નાશય (Pancreas) જો ઈન્સ્યુલીન બનાવવાનું બંધ કરી દે તો ડાયાબીટીસ (મધુ પ્રમેહ) નામનો રોગ થાય છે.
46. ધ્વનીની તીવ્રતા માપવાનો વ્યવહારું એકમ ક્યો છે?
(B) ડેસીબલ (db)
(C) જૂલ
(D) એમ્પિયર
ઉત્તર: (B) ડેસીબલ (db)
- બાર વાતવરણનું દબાણ માપવા માટેનો એકમ છે.
- જૂલ કાર્યનો એકમ છે.
- એમ્પિયર વિદ્યુત પ્રવાહનો એકમ છે.
47. શરીરમાં પડેલા ઘાનું લોહી જામી જવાની ઘટના માટે અતિ મહત્વનું પ્રોટિન ક્યું છે?
(B) હિપેરીન (Heparin)
(C) કેસીનોજેન
(D) ગ્લોબીન (Globin)
ઉત્તર: (A) ફાઈબ્રિનોજન
- ફાઈબ્રિનોજન પ્રોટીન આપણા શરીરમાં રહેલ યકૃતમાં બને છે.
- હિપેરીન નામનું પ્રોટીન પણ યકૃતમાં બને છે. આ પ્રોટીન આપણા શરીરમાં વહેતા લોહીને જામી જતુ રોકે છે.
- કેસીનોજેન નામનું પ્રોટીન દૂધમાં ઓગળેલું હોય છે.
- ગ્લોબીન નામનું પ્રોટીન આપણા શરીરમાં આવેલા લાલ રક્તકણોમાં હોય છે.
48. કોમ્પ્યુટરની શોધ કોણે કરી હતી?
(B) ચાર્લ્સ બેવેજ
(C) ગ્રેહામ બેલ
(D) થોમ્સ આલ્વા એડીસન
ઉત્તર: (B) ચાર્લ્સ બેવેજ
- ચાર્લ્સ બેવેજ બ્રિટનના વતની હતા.
- જેમ્સ વોટ
- વરાળયંત્રની શોધ કરી હતી.
- તેઓ સ્કોટલેન્ડના વતની હતા.
- ગ્રેહામ બેલ
- ટેલિફોનની શોધ કરી હતી.
- તેઓ USAના વતની હતા.
- જેમ્સ વોટ
- ગ્રામોફોનની શોધ તેમજ અન્ય ઘણી શોધો કરી હતી.
- તેઓ USAના વતની હતા.
49. પ્રખ્યાત વિસ્ફોટક R.D.X.નું પૂરું નામ શું છે?
(B) Rough Developed Explosive
(C) Research Development Explosive
(D) Risky & Dangerous Explosive
ઉત્તર: (C) Research Development Explosive
50. રંગ અંધત્વ (Colour Blindness)થી પિડાતી વ્યક્તિ ક્યા રંગો ઓળખી શકતી નથી?
(B) લાલ અને લીલો
(C) પીળો અને વાદળી
(D) તમામ રંગો
ઉત્તર: (B) લાલ અને લીલો
Watch Comprehensive General Science Video in Gujarati: All Topics of Science Covered
We have created an in-depth general science video in Gujarati that covers a wide range of topics required for competitive exams. This video is your one-stop resource for understanding concepts such as the human body and its organs, chemical formulas and compounds, and acids and bases, as well as detailed discussions on viruses, diseases and medical science. Explore important topics such as vitamins and minerals, genetics and classification of the plant kingdom.
Dive into core physics concepts such as work, energy and power, heat and thermodynamics, light refraction and reflection, and the fascinating realm of the universe, stars and asteroids. Learn about scientific instruments, radioactivity, atomic and nuclear physics, and emerging fields such as computer science and internet technology. This video simplifies these complex topics into easy-to-understand explanations in Gujarati, ensuring you are well-prepared for the exams. Don’t miss this valuable resource – watch it today and boost your preparation!
How to Use This Free PDF of General Science in Gujarati for Preparation?
To get the most out of this free PDF resource, follow these steps:
Step-by-Step Guidance to Use the Material Effectively
1. Download the PDF and Organize Your Study Time
- Start by downloading the PDF given in the blog.
- Divide your study time into sections of Physics, Chemistry, Biology, and Environmental Science.
2. Read the Question and Answer Carefully
- Read each question carefully and try to understand the logic behind the answers.
- Highlight difficult questions to look at them again later.
3. Practice Writing the Answers
- Writing helps improve retention. Take a notebook and write answers to the questions you find challenging.
4. Test Yourself Regularly
- After studying a section, close the PDF and try to answer the questions yourself.
- Evaluate your answers and note down areas for improvement.
Download Free PDF of Top 50 General Science Questions and Answer in Gujarati – સામાન્ય વિજ્ઞાન પ્રશ્નો
We have made it extremely easy for you to access the free PDF of “Top 50 General Science Questions and Answers in Gujarati”. Follow these instructions to download and start preparing right away.
How to Download the PDF Easily
- Click on the button below: Simply click on the download button below.
- Save File: Select a folder on your device where you want to save the file for easy access.
- Open PDF: Use a PDF viewer like Adobe Reader or any default PDF app on your device to open and read the content.
- Print PDF (optional): If you prefer to study offline, print the document for convenient reading and annotation.
Download GCERT textbooks to make your competitive exam preparation more effective.
To Download Click Here.
Also Read This: “Indian History: Top 100 MCQs Question and Answer in Gujarati with free PDF.” To Read this Post Click Here