Hello Aspirants, Explore 50 important World History MCQs with answers in Gujarati prepared for competitive exams like UPSC, GPSC and SSC. Download the free PDF for easy revision and boost your preparation today!
World History is Important Subject for Competitive exams
World History is a necessary subject in competitive exams like UPSC, GPSC, SSC IBPS, Bank PO and RRB etc. It not only tests factual knowledge but also assesses the ability to relate historical events to contemporary issues. Knowing world history helps in answering questions from many subjects, as many current affairs and political topics arise from historical events.
Major topics covered in World History for competitive exams:
- Ancient Civilizations: Civilizations such as Mesopotamia, Ancient Egypt, and the Indus Valley Civilization. These are foundational to understanding the early development of societies.
- Medieval History: The rise and fall of empires such as the Roman Empire, the Byzantine Empire, and the Mongol Empire, as well as major historical figures.
- Modern History: Major events such as the French Revolution, the Industrial Revolution, the World Wars, and the Cold War.
- Revolutions and Treaties: Major revolutions (e.g., American Revolution, French Revolution) and treaties that shaped modern history (e.g., Treaty of Versailles, Treaty of Paris).
- Global Conflicts and Diplomacy: Both the World Wars and the Cold War play important roles in shaping global relations.
1. યુનાઇટેડ સ્ટેટ્સના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા?
(B) જ્યોર્જ વોશિંગ્ટન
(C) જ્હોન એડમ્સ
(D) અબ્રાહમ લિંકન
➤ (B) જ્યોર્જ વોશિંગ્ટન
2. પુન: જાગરણ (Renaissance)ની શરૂઆત કયા દેશમાં થઈ હતી?
(B) ઇટાલી
(C) સ્પેન
(D) ઈંગ્લેન્ડ
➤ (B) ઇટાલી
3. "ધ પ્રિન્સ" કોણે લખ્યું?
(B) જ્હોન લોક
C. મોન્ટેસ્ક્યુ
D. રૂસો
➤ (A) મેકિયાવેલી
4. કઈ સંધિ દ્વારા પ્રથમ વિશ્વયુદ્ધની સમાપ્તી થઈ હતી?
(B) ટોરડેસિલાસની સંધિ
(C) વિયેના સંધિ
(D) વર્સેલ્સની સંધિ
➤ (D) વર્સેલ્સની સંધિ
5. ઈ.સ. 1492માં અમેરિકાની શોધ કોણે કરી હતી?
(B) ક્રિસ્ટોફર કોલંબસ
(C) ફર્ડિનાન્ડ મેગેલન
(D) જેમ્સ કૂક
➤ (B) ક્રિસ્ટોફર કોલંબસ
(6) મહામંદી કયા વર્ષમાં શરૂ થઈ હતી?
(B) ઈ.સ 1929
(C) ઈ.સ 1939
(D) ઈ.સ 1945
➤ (B) ઈ.સ 1929
7. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સોવિયેત સંઘના નેતા કોણ હતા?
(B) ટ્રોસ્કી
(C) ખ્રુશ્ચેવ
(D) સ્ટાલિન
➤ (D) સ્ટાલિન
8. બર્લિનની દીવાલ કયા વર્ષમાં પડી હતી?
(B) વર્ષ 1987
(C) વર્ષ 1989
(D) વર્ષ 1991
➤ (C) વર્ષ 1989
9. "આયર્ન લેડી" તરીકે વિશ્વમાં કોણ જાણીતું હતું?
(B) એન્જેલા મર્કેલ
(C) માર્ગારેટ થેચર
(D) બેનઝીર ભુટ્ટો
➤ (C) માર્ગારેટ થેચર
ઈન્દીરા ગાંધીને ભારતના આયર્ન લેડી કહેવામાં આવે છે.
10. વર્સેલ્સની સંધિ સાથે કયું યુદ્ધ સંકળાયેલી છે?
(B) દ્વિતીય વિશ્વયુદ્ધ
(C) ક્રિમિઅન યુદ્ધ
(D) નેપોલિયનના યુદ્ધો
➤ (A) પ્રથમ વિશ્વયુદ્ધ
11. રોમ સામ્રાજ્યનો પ્રથમ સમ્રાટ કોણ હતો?
(B) ઓગસ્ટસ
(C) નેરો
(D) કોન્સ્ટેન્ટાઇન
➤ (B) ઓગસ્ટસ
12. આધુનિક રાજકીય વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?
(B) મેકિયાવેલી
(C) જ્હોન લોક
(D) રૂસો
➤ (B) મેકિયાવેલી
13. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા દેશમાં થઈ હતી?
(B) જર્મની
(C) ઈંગ્લેન્ડ
(D) યુએસએ
➤ (C) ઈંગ્લેન્ડ
14. મોંગોલ સામ્રાજ્યના સ્થાપક કોણ હતા?
(B) કુબલાઈ ખાન
(C) ચંગીઝ ખાન
(D) ઓગેડેઈ ખાન
➤ (C) ચંગીઝ ખાન
15. હેંગિંગ ગાર્ડન્સ માટે કઈ સંસ્કૃતિ જાણીતી છે?
(B) ઇજિપ્તીયન
(C) ગ્રીક
(D) મેસોપોટેમીયન
➤ (D) મેસોપોટેમીયન
16. વિશ્વના કોઈ પણ દેશના વડાપ્રધાન બનનાર પ્રથમ મહિલા કોણ હતા?
(B) ઈંદીરા ગાંધી
(C) સિરીમાવો બંદરનાઈકે
(D) ગોલ્ડા મીર
➤ (C) સિરીમાવો બંદરનાઈકે
તેઓ 1960માં શ્રીલંકાના વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા.
17. કયા વર્ષમાં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી?
(B) ઈ.સ. 1937
(C) ઈ.સ. 1939
(D) ઈ.સ. 1941
➤ (C) ઈ.સ. 1939
18. વર્ષ 1498માં ભારત જવાનો દરિયાઈ માર્ગ કોણે શોધ્યો હતો?
(B) ક્રિસ્ટોફર કોલંબસ
(C) વાસ્કો દ ગામા
(D) હેનરી ધ નેવિગેટર
➤ (C) વાસ્કો દ ગામા
19. બાયઝેન્ટાઇન સામ્રાજ્યને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે?
(B) ઓટ્ટોમન સામ્રાજ્ય (Ottoman Empire)
(C) મોંગોલ સામ્રાજ્ય (Mongol Empire)
(D) પૂર્વીય રોમન સામ્રાજ્ય (Eastern Roman Empire)
➤ (D) પૂર્વીય રોમન સામ્રાજ્ય (Eastern Roman Empire)
20. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી?
(B) ઈ.સ. 1939
(C) ઈ.સ. 1945
(D) ઈ.સ. 1950
➤ (C) ઈ.સ. 1945
21. સિસ્ટીન ચેપલની છત નીચેના પૈકી ક્યા ચિત્રકારે દોરી હતી?
(B) મિકેલેન્ગીલો
(C) રાફેલ
(D) ડોનાટેલો
➤ (B) મિકેલેન્ગીલો
22. ફ્રેન્ચ ક્રાંતિની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી?
(B) ઈ.સ. 1789
(C) ઈ.સ. 1799
(D) ઈ.સ. 1804
➤ (B) ઈ.સ. 1789
23. બાયઝેન્ટાઇન સામ્રાજ્યની રાજધાની કઈ હતી?
(B) બેરુઆસ (Beruas)
(C) મેમ્ફિસ (Memphis)
(D) એથેન્સ (Athens)
➤ (A) કોન્સ્ટેન્ટિનોપલ (Constantinople)
24. શીતયુદ્ધ મુખ્યત્વે કયા બે રાષ્ટ્રો વચ્ચે હતું?
(B) યુએસએ અને યુએસએસઆર (રશિયા)
(C) યુએસએ અને ચીન
(D) યુકે અને યુએસએસઆર (રશિયા)
➤ (B) યુએસએ અને યુએસએસઆર (રશિયા)
25. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીનું નેતૃત્વ કોણે કર્યું?
(B) જોસેફ સ્ટાલિન
(C) બેનિટો મુસોલિની
(D) વિન્સ્ટન ચર્ચિલ
➤ (A) એડોલ્ફ હિટલર
26. બેબીલોનના હેંગીંગ ગાર્ડન કયા રાજા દ્વારા બનાવવામાં આવ્યા હતા?
(B) નેબુચદનેઝાર II (Nebuchadnezzar II)
(C) સાયરસ ધ ગ્રેટ (Cyrus the Great)
(D) સરગોન (Sargon)
➤ (B) નેબુચદનેઝાર II (Nebuchadnezzar II)
27. વોટરલૂનું યુદ્ધ (The Battle of Waterloo) કયા વર્ષે લડાયું હતું?
(B) ઈ.સ. 1812
(C) ઈ.સ. 1815
(D) ઈ.સ. 1820
➤ (C) ઈ.સ. 1815
28. રશિયાના છેલ્લા સમ્રાટ કોણ હતા?
(B) પીટર ધ ગ્રેટ (Peter the Great)
(C) નિકોલસ II (Nicholas II)
(D) ઇવાન IV (Ivan IV)
➤ (C) નિકોલસ II (Nicholas II)
29. અફીણ યુદ્ધ (The Opium Wars) કયા બે દેશો વચ્ચે લડવામાં આવ્યું હતું?
(B) ચીન અને બ્રિટન
(C) જાપાન અને ચીન
(D) ફ્રાન્સ અને ચીન
➤ (B) ચીન અને બ્રિટન
30. 14મી સદીમાં યુરોપમાં ફેલાયેલા વિનાશક પ્લેગ(Plague)નું નામ શું હતું?
(B) ધ હન્ડ્રેડ યર્સ વોર (The Hundred Years War)
(C) ધ ગ્રેટ સ્કિઝમ (The Great Schism)
(D) ધ બ્લેક ડેથ (The Black Death)
➤ (D) ધ બ્લેક ડેથ (The Black Death)
31. અમેરિકન ગૃહયુદ્ધ (American Civil War)નું મુખ્ય કારણ શું હતું?
(B) ગુલામી (Slavery)
(C) કોલોની વિસ્તરણ (Colonial expansion)
(D) ધાર્મિક મતભેદ (Religious differences)
➤ (B) ગુલામી (Slavery)
32. ફ્રેન્ચ ક્રાંતિનું નેતૃત્વ કોણે કર્યું અને પછીથી તેઓ ફ્રાન્સના શાસક બન્યા?
(B) નેપોલિયન બોનાપાર્ટ
(C) મેક્સિમિલિયન રોબેસ્પિયર
(D) જેક્સ-પિયર બ્રિસોટ
➤ (B) નેપોલિયન બોનાપાર્ટ
33. નીચેનામાંથી હાલના કયા દેશમાં સ્રેબ્રેનિકા હત્યાકાંડ (Srebrenica Massacre) થયો હતો?
(B) મેસેડોનિયા
(C) સ્લોવેનિયા
(D) બોસ્નિયા અને હર્ઝેગોવિના
➤ (D) બોસ્નિયા અને હર્ઝેગોવિના
34. "સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ" (Liberty, Equality, Fraternity) સૂત્ર સાથે કઈ ક્રાંતિ સંકળાયેલી છે?
(B) ફ્રેન્ચ ક્રાંતિ (French Revolution)
(C) રશિયન ક્રાંતિ (Russian Revolution)
(D) ગ્લોરિયસ ક્રાંતિ (Glorious Revolution)
➤ (B) ફ્રેન્ચ ક્રાંતિ (French Revolution)
35. ગીઝાનો મહાન પિરામિડ (The Great Pyramid of Giza) કયા ફારુન (Pharaoh)ના શાસન દરમિયાન બાંધવામાં આવ્યો હતો?
(B) તુતનખામુન (Tutankhamun)
(C) ખુફુ (Khufu)
(D) અખેનાટેન (Akhenaten)
➤ (C) ખુફુ (Khufu)
36. કયો દેશ ભૂતકાળમાં પર્શિયા તરીકે ઓળખાતો હતો?
(B) ઈરાન
(C) તુર્કી
(D) સીરિયા
➤ (B) ઈરાન
37. કયા સામ્રાજ્યએ કોલોસીયમ (Colosseum) બનાવ્યું હતું?
(B) રોમન સામ્રાજ્ય
(C) બાયઝેન્ટાઇન સામ્રાજ્ય
(D) ઓટ્ટોમન સામ્રાજ્ય
➤ (B) રોમન સામ્રાજ્ય
38. હમ્મુરાબી સંહિતા (The Code of Hammurabi) કઈ પ્રાચીન સભ્યતાની કાનૂની સંહિતા (Legal Code) હતી?
(B) મેસોપોટેમીયન
(C) ગ્રીક
(D) હડપ્પન
➤ (B) મેસોપોટેમીયન
39. સાયરસ ધ ગ્રેટ દ્વારા કયા પ્રાચીન સામ્રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી?
(B) મૌર્ય સામ્રાજ્ય
(C) પર્સિયન સામ્રાજ્ય
(D) બેબીલોનીયન સામ્રાજ્ય
➤ (C) પર્સિયન સામ્રાજ્ય
40. "લોખંડનો પડદો" (Iron Curtain) શબ્દ કયા સંઘર્ષ સાથે સંકળાયેલો છે?
(B) દ્વિતીય વિશ્વયુદ્ધ
(C) શીત યુદ્ધ
(D) વિયેતનામ યુદ્ધ
➤ (C) શીત યુદ્ધ
41. ઈ.સ. 1620માં જે જહાજ પર યાત્રાળુઓ અમેરિકા ગયા હતા તેનું નામ શું હતું?
(B) મેફ્લાવર
(C) વિક્ટોરિયા
(D) એચ.એમ.એસ. બીગલ
➤ (B) મેફ્લાવર
42. લોકશાહીનો ખ્યાલ સૌપ્રથમ કયા પ્રાચીન શહેર-રાજ્યમાં રજૂ થયો હતો?
(B) ડેલ્ફી
(C) સ્પાર્ટા
(D) એથેન્સ
➤ (D) એથેન્સ
43. પ્રાચીન ચીની સંસ્કૃતિ સાથે કઈ નદી સંકળાયેલી છે?
(B) ટાઇગ્રિસ (Tigris)
(C) નાઇલ (Nile)
(D) યલ્લો રીવર (Yellow River)
➤ (D) યલ્લો રીવર (Yellow River)
44. કયા પ્રવાસીને વિશ્વની પરિક્રમા કરનાર પ્રથમ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે?
(B) ક્રિસ્ટોફર કોલંબસ
(C) ફર્ડિનાન્ડ મેગેલન
(D) હેનરી હડસન
➤ (C) ફર્ડિનાન્ડ મેગેલન
45. જર્મન એકીકરણ (German unification)ના શિલ્પી કોણ હતા?
(B) ઓટ્ટો વોન બિસ્માર્ક
(C) વિલ્હેમ II
(D) ફ્રેડરિક એંગલ્સ
➤ (B) ઓટ્ટો વોન બિસ્માર્ક
46. કયું પ્રાચીન શહેર સાત અજાયબીઓમાંના એક હેંગિંગ ગાર્ડન માટે જાણીતું છે?
(B) એથેન્સ
(C) એલેક્ઝાન્ડ્રિયા
(D) રોમ
➤ (A) બેબીલોન
47. ચીનની મહાન દિવાલ (the Great Wall of China) કયા રાજવંશે બનાવી હતી?
(B) હાન (Han)
(C) કિન ((Qin))
(D) મિંગ
➤ (C) કિન (Qin)
48. ઈ.સ. 1959માં ક્યુબન ક્રાંતિ (Cuban Revolution)ના નેતા કોણ હતા?
(B) ફિડેલ કાસ્ટ્રો (Fidel Castro)
(C) બેટિસ્ટા (Batista)
(D) રાઉલ કાસ્ટ્રો (Raul Castro)
➤ (B) ફિડેલ કાસ્ટ્રો (Fidel Castro)
49. સ્વતંત્રતાની ઘોષણા (Declaration of Independence)ના મુખ્ય લેખક કોણ હતા?
(B) બેન્જામિન ફ્રેન્કલિન
(C) થોમસ જેફરસન
(D) જ્હોન એડમ્સ
➤ (C) થોમસ જેફરસન
50. ઈતિહાસના પિતા (Father of history) કોને માનવામાં આવે છે?
(B) સોક્રેટીસ
(C) થ્યુસીડાઇડ્સ
(D) હેરોડોટસ
➤ (D) હેરોડોટસ
Free Download PDF of World History MCQs for Competitive Exams in Gujarati
Prepare better for your competitive exams with our free PDF of World History MCQs in Gujarati! This comprehensive resource covers all essential topics including ancient civilisations, medieval empires, revolutions and important global events. Each question is designed to suit the requirements of exams like UPSC, GPSC and SSC, so you can practice with relevant and high-quality content. Whether you are revising key concepts or testing your knowledge, this PDF provides a convenient way to boost your preparation. Download it now and get closer to success in your competitive exams!
To Download Previous Year Question Papers of Exams Conducted by UPSC from their Official Website, Click Here.